Nawanagar Time
ગુજરાત

ભાટવડિયાના દાઝી ગયેલા મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ.

death-of-bhatvadias-dying-woman-during-treatment

ખંભાળિયા:-કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે રહેતાં વિજયાબેન હરિશભાઇ સોનગરા નામના 26 વર્ષના સતવારા મહિલા ગઇ તા. 9મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરે રસો બનાવતા હતા ત્યારે પ્રાઇમસની ઝાળે અકસ્માતે દાઝી ગયા હતા. જેથી તેણીને ગંભીર હાલતમાં વધુ સારવારઅર્થે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયું હતું. મૃતક પરિણીતાનો લગ્નગાળો સાત વર્ષનો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કાલાવડ તાલુકામાં 33 કરોડના ખર્ચે રસ્તાના કામ મંજૂર

Nawanagar Time

પ્રવાસની બસો જે અકસ્માતોનો ભોગ બને છે તેને લઈ સરકારે લીધો આ મોટો નિર્ણય…

Nawanagar Time

રાહુલ-પ્રિયંકા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સભા સંબોધશે

Nawanagar Time

Leave a Comment