Nawanagar Time
ગુજરાત જામનગર

માથાકૂટ વચ્ચે શહેરના બેડી વિસ્તારમાં ડીમોલીશન

demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat

ર4 મીટરના રસ્તામાં કપાતમાં 34 મીલ્કતો હડફેટે ચડશે: ડિમોલિશન શરૂ થતાં જ ટોળેટોળાં ઉમટી પડ્યાં…

જામનગર:-જામનગરના બેડી વિસ્તારમાં જાહેર માર્ગ પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ગઇકાલે ડીમોલીશન મોકુફ રખાયા બાદ આજે ફરીથી હાથ ધરાયું હતું. ડીમોલીશનમાં વિસ્તારની 34 જેટલી હડફેટે ચડી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે જામનગર મહાનગર પાલિકાના  વિભાગના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે બેડી વિસ્તારમાં ડીમોલીશનની પ્રક્રિયામાં જોડાયા હતાં. ર4 મીટરના મુખ્ય રસ્તા પર બન્ને તરફ રહેણાંક અને કોમર્શિયલ ખડકાઈ જતાં બાંધકામો આ ગેરકાયદેસર બાંધકામ હટાવી 35 હજાર ચોરસ ફુટમાં પથરાયેલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સ્થળે રોડ 24 મીટરનો કરવા મેગા ડીમોલીશન કરવામાં  હતું. વધુમાં આજે સવારે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના જોડિયા ભુંગાથી ગાંધીનગર ઓવર બ્રિજ સુધીના દબાણો દૂર કરવા કુલ 2 કિ.મી. સુધીનો રસ્તો ખુલ્લો કરવાના હેતુથી ડીમોલીશન હાથ ધરાયું હતું. દરમિયાન એક મકાનને ડીમોલીશન કરતી વખતે માથાકુટ થઇ હતી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. અધિકારીઓએ મકાન માલીકને સામાન ફેરવવા  સમય આપ્યો હતો.

demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat
demolition-in-the-beti-area-of-the-city-between-the-headcat

ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં કબ્રસ્તાનની જમીન અને એક મંદિર પણ ગેરકાયદેસર હોવાથી છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક લોકોમાં ડિમોલિશનને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મહાપાલિકા દ્વારા ચાપતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં માથાકૂટ થવા છતાં ઓપરેશન  યથાવત રહ્યું હતું.

Related posts

170 શાળામાં બાળકો ખુલ્લા આકાશ નીચે ભણવા માટે મજબુર

Nawanagar Time

ઝારખંડના ગર્વનર દ્વારકાધીશના દર્શને

Nawanagar Time

ટ્રાન્સપોર્ટ-બ્રાસપાટર્સ પેઢી ઉપર જીએસટીના દરોડા

Nawanagar Time

Leave a Comment