Nawanagar Time
નેશનલ

કોલકત્તામાં આજે વિપક્ષો સાથે મમતાનું તાકાત પ્રદર્શન

demonstrate-strength-of-opinion-with-the-opposition-in-kolkata-today

41 વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં વિપક્ષો હાજર રહ્યા:હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ કલકત્તા પહોંચ્યા

લોકસભાની ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળાના કોલકત્તામાં ટીએમસીના અધ્યક્ષ અને પશ્વિમ બંગાળના અધ્યક્ષ મમતા બેનર્જી વિશાળ રેલી યોજી છે. મમતાના શક્તિ પ્રદર્શનમાં 41 વર્ષ બાદ વિપક્ષી પાર્ટીઓનો સૌથી મોટો જમાવડો થયો છે. એક અંદાજે 20 જેટલી પાર્ટીના નેતાઓ આ રેલીમાં શામેલ થયા છે. પરંતુ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાજરી  આપી નથી. આ રેલીમાં સીએમ અરવિંદ કેજરીવાલ, એચડી કુમાર સ્વામી, ચંદ્ર બાબુ નાયડુ, પૂર્વ પીએમ એચ.ડી દેવગૌડા, પૂર્વ સીએમ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા, રાજદ નેતા તેજસ્વી યાદવ, દ્રમુકના એમ.કે. સ્ટાલિન, ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્ન સિંહા પણ સામેલ થનાર છે. આ ઉપરાંત આ રેલીમાં અખિલેશ યાદવ, બસપા મહાસચિવ સતિશ ચંદ્ર મિશ્રા, શરદ પવાર, અજીત ચૌધરી, યશવંત સિન્હા અને અરૂણ શૌરી ઉપસ્તિત રહેશે.આ સિવાય હાર્દિક પટેલ, જીગ્નેસ મેવાણી પણ સામેલ થનાર હોવાનું જાણવા મળે છે.

Related posts

બાંગ્લાદેશના ઢાંકામાં ભીષણ આગ: પ6 ભડથું

Nawanagar Time

દિશાએ પાથર્યા કાયાના કામણ

Nawanagar Time

પક્ષપલટુઓ ચેતજો : પાટણ જિલ્લા પંચાયતના સભ્યને ગુજરાત હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

Nawanagar Time

Leave a Comment