Nawanagar Time
ગુજરાત જામનગર

ચૂંટણી પેહલા કોંગ્રેસ મા ભડકો, ધારવિયા તો ગયા… હવે શું?

dharaviya-went-on-what-now

ગઈકાલે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ અચાનક જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દઈ કેસરિયો ખેસ ધારણ કરી લેતાં કોંગ્રેસની ટોંચની નેતાગીરી ચિંતિત બની છે. બરાબર આ જ સમયે ગઈકાલે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ સાથે જામનગર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ  મહાપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ મહત્ત્વપૂર્ણ ગુફ્તેગૂ કરી આગામી લોકસભા ચૂંટણી જીતવા વ્યૂહ ઘડ્યો હતો. ત્યારે પ્રસ્તુત તસવીરમાં ‘વલ્લભભાઈ તો ગયા, હવે શું?’ તે અંગે મસલતો કરતાં ત્રણે’ય આગેવાનો દ્રશ્યમાન થાય છે.

Related posts

રાતોરાત દ્વારકા જિલ્લાનો રંગ બદલાયો!

Nawanagar Time

અક્કલમઠ્ઠા કોન્ટ્રાક્ટરે કીર્તિ પાનથી મોદી સ્કૂલનો માર્ગ ખોદી નાખતાં રહેવાસીઓ કેદ

Nawanagar Time

જામનગરમાં બે ક્રિકેટના ડબ્બા પર રેડ

Nawanagar Time

Leave a Comment