Nawanagar Time
ગુજરાત

જામજોધપુરમાં મહિલા કર્મચારીના ઇલુ-ઇલુની ગલીએ ગલીએ ચર્ચા

discussed-by-the-female-employees-il-illun-street-in-jamjodhpur

જામજોધપુર:-જામનગર જિલ્લામાં જામજોધપુર ગામે છેલ્લા થોડાં સમયથી મહિલા સરકારી કર્મચારી અને એક પરણિત પુરૂષનું પ્રેમ પ્રકરણ ચર્ચાને ચકડોળે ચડયું છે. જામજોધપુરમાં પરીણિત અને બે સંતાનોનો કહેવાતો પિતા અને શહરેના હાર્દસમા વિસ્તારની કચેરીની અપરણિત મહિલા કર્મચારીનું ઇલુ ઇલુ ચર્ચાને ચાકડે ચઢયું છે. જેમાં વિના વાંકે અન્યની સામસામે એન્ટ્રી થઇ જતાં અવારનવાર ભાગદોડ કરવી પડે છે. આ યુવાન પોતાની પત્ની કરતાં આ યુવતીની સેવામાં જ ઓનલાઇન જોવા મળતાં શહેરભરના મુખ્ય વિસ્તારમાં આ અંગે ચર્ચાઓ જાગી છે.

Related posts

રાજ્યભરની વેરા કચેરીમાં જીન્ટ અને ટી-શર્ટ not Allow

Nawanagar Time

બાણુંગાર નજીક પુલ પરથી કાર પડી જતા આઠ લોકો ઈજાગ્રસ્ત

Nawanagar Time

જામનગરમાં વિધાર્થીએ પોતાના રહેણાંક મકાને ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Nawanagar Time

Leave a Comment