Nawanagar Time
ગુજરાત જામનગર

મુકો લાપસીના આંધણ ! રણજીતસાગરમાં નર્મદાનું અવતરણ

do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar

જામનગર: ઓણસાલ અપૂરતા વરસાદને કારણે જામનગર શહેર ઉપર દુષ્કાળના ઓછાયા ઉતર્યા છે ત્યારે રાજય સરકાર દ્વારા જામનગર વાસીઓને પીવાના  તકલીફ ન પડે તે માટે રણજીતસાગર ડેમમાં સૌની યોજનાની લીંક ન હોવા છતાં ફુલઝર નદીમાં પાઇપલાઇન મારફતે પાણી ઠાલવી રણજીતસાગરને છલોછલ ભરવાં જાહેરાત કરી હતી. જે મુજબ આજે રણજીતસાગર ડેમ સુધી નર્મદાના નીર પહોંચી ગયા છે. જે શહેરીજનો માટે ખુશીની વાત છે.

do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagardo-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar
do-not-forget-to-lapasi-narmada-quotes-in-ranjitsagar

Related posts

રાજ્યમાં એન્જિનિયરિંગની 18 હજાર બેઠકો ખાલી

Nawanagar Time

7.5 ડીગ્રી સાથે જામનગર રેફ્રીજરેટરમાં ફેરવાયું

Nawanagar Time

દરિયાના ખારા પાણીને મીઠાં બનાવનાર કંપનીને થશે કરોડો રૂપિયાની કમાણી

Nawanagar Time

Leave a Comment