Nawanagar Time
Uncategorized

શુ તમને ખબર છે કે જામનગર મા પણ થાય છે ઘોડા અને બળદ ની રેસ.. !?

મકરસંક્રાંતિ નિમિતે ઢીંચડા ખાતે આઇશ્રી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘોડા અને બળદની રેસ થઇ હતી. ચાલુ વર્ષે આ દિલધડક રેસ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે મકરસંક્રાંતિના પર્વ નિમિતે ઢીંચડા ખાતે દર વર્ષે આ પ્રકારની રેસ થાય છે.

horse-bull-revenge-at-dikshad
horse-bull-revenge-at-dikshad
horse-bull-revenge-at-dikshad
horse-bull-revenge-at-dikshad
horse-bull-revenge-at-dikshad
horse-bull-revenge-at-dikshad

 

Related posts

પીજીવીસીએલના પાપે ગાયોના મોત

Nawanagar Time

હેપ્પી મધર્સ ડે: આ મધર્સ ડે ના દિવસે મધર ટેરેસા ને યાદ કરવા જરૂરી બને છે.

Nawanagar Time

પાર્રિકરનું નિધન: એક દિવસનો રાષ્ટ્રીય શોક

Nawanagar Time

Leave a Comment