Nawanagar Time
ગુજરાત

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીના સરપ્રાઇઝ ચેકિંગથી ખાનગી શાળાઓમાં ફફડાટ

dwarka-district-education-officers-surprise-checking-private-schools-flutter

શાળાઓમાં કાકલુદી કરી નબળાઈઓ પર ઢાંકપીછોડો કરવાના પ્રયત્ન

ભાટિયા:-દેવભુમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારની મોટાભાગની સેલ્ફફાઈનાન્સ સ્કુલોમા જીલ્લ્ાના શીક્ષાણ વીભાગના ડી.ઈ.ઓ. દ્રારા ઓચીંતી મુલાકાત લેવામા આવતા સ્કુલમા ફફળાટનો માહોલ ઉભો થથો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે  વિભાગ દ્રારા પ્રાઈવેટ વીધાસંકુલો માટે હમેશા મીઠી નજર રહેતી હોય છે.બીજી બાજુ દ્રારકા જિલ્લામા રીઝલ્ટ લાવવામા પણ મોટા ભાગનો ફાળો આ વિસ્તારની સેલ્ફફાઈનાન્સ સ્કૂલોનો છે.જયારે આ વિસ્તારની સરકારી સ્કુલોનુ તંત્ર ખાડે ગયેલુ વર્તાય છે કેમકે અમુક સ્કુલોના ગત વષ્ર્ો 0 ટકા રીઝલટ આવેલ હતુ. સમગ્ર તંત્ર ને સુધારવા દ્રારકા  જુના ડી.ઈ.ઓ. દ્રારા પગલાઓ લઈ ગર્વમેન્ટ સ્કુલના તંત્રને દોડતુ કરવાના પ્રયાસ કરેલા.પણ હમ નહી સુધરેગેં ની સ્થીતી તેમની બદલી થયા બાદ ઉભી થઈ હતી.બીજી બાજુ હમેશાં પ્રાઈવેટ સ્કુલો પર નીશાન સાધતા સરકારી અધીકારીઓ કયારેટ સરકારી સ્કુલોની દરકાર પણ કરતા નથી.પરફેકટ કવોલીફાઈડ સરામા સારો સ્ટાફ હોવા છતા શા માટે પુરતુ  આવતુ નથી તે પણ વીચારવા લાયક મુદો છે સાથો સાથ કયાકં શીક્ષાણ વિભાગની ઢીલી તથા દાનાદુઝી ભરેલ નીતી તરફ ઈશારો કરે છે.સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમા અભયાસ કરતા બાળકોમા મોટાભાગના ગરીબ કે મધ્યમવર્ગથી નીચેની સ્થીતીમા રહેલ કુટુબોંના હોય છે કે જેઓ પોતાના બાળકોની ફી ઓફર્ડ નથી કરી શકતા.

કલ્યાણપુર તાલુકાના  કલ્યાણપુર, ભોગાત, લાબાં વગેરે જગ્યાઓ પર પ્રાઈવેટ સ્કુલોનુ શિક્ષણાધિકારી દ્રારા મુલાકાત લેવામા આવેલ એસએસસીના પેપરો ચાલુ હોય તથા એકદમ ટાઈટ સીડયુલમા પણ સમય કાઢી જીલ્લા શીક્ષાણ અધિકારી દ્રારા લેવાતી મુલાકાત બદલ તેમને બીરદાવવા જોઈએ, જો કે આ મુલાબાત મા પ્રાઈવેટ  સ્કૂલો તથા સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને કાકલુદી  નબળાઈઓ પર ઢાક પીછાડો કરવાના પ્રયત્નો કરવામા આવ્યા.જો કે સાહેબ દ્રારા ખાસ કોઈ પર પગલાઓ લેવાયાની માહીતી પ્રપ્ત થઈ નથી.

જિલ્લા શિક્ષણ વિભાગને ખાચસ કરીને આ સ્કુલો કરતા સરકારી સ્કુલોમા બે ગણુ ધ્યાન અને સમય ફાળવવાની જરૂર છે તેથી જ તો શિક્ષણનુ સ્તર ઉચ્ચુ લાવી શકાય.ગત સાલ સરકારી સ્કુલનુ  માડં ર0 થી રર ટકા જેટલુ હતુ જેની સરખામણીએ પ્રાઈવેટ સ્કુલોનુ રીઝલટ 80 ટકા આસપાસ હતુ જે કયાકંને કયાકં સરકારી કર્મચારીઓ તથા શીક્ષાણ સ્ટાફની ઢીલી નીતી તરફ આગંળી ચીધેં છે.જો તંત્ર ગરીબ તવંગરનો ભેદ નરાખવા માગંતુ હોય તો સરકારી સ્કુલોના તંત્રને ઠમઠોરી વેગવંતુ બનાવવુ જોઈએ તથા સરકારી સ્કૂલમા સવલત  રીઝલટ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ.દરેક સરકારી સ્કૂલો કોમ્યુટર લેબ થી માડીં પુરતા કવોલીફાઈડ સ્ટાફથી સંમપ્ન હોવા છતાય નબળુ રીઝલટ ન આવે તે જોવુ જોઈએ.

ખંભાળિયામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો

ગોકાણી સ્કૂલમાં માં ધો.12માં કોપી કેસ થયો!!

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં  ગોકાણી શાળામાંથી ધો. 10માં અન્ય વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા આવેલ ડમી વિદ્યાર્થીને સુપરવાઇઝરે ઝડપી લઇ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતાં  મચી જવા પામ્યો છે.

આ ઉ5રાંત ગઈકાલે ધો.1ર સામાન્ય પ્રવાહમાં કે.આર. ગોકાણી વિદ્યાલયમાં ભાણવડનો એક રિપીટર વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરતા માલૂમ પડતા તથા સીસીટીવીમાં પણ આબાદ રીતે ઝડપાઈ જતાં સ્થળ સંચાલક ડો. રંજનબેન જોષીએ તેમની સામે કોપી કેસ કરીને જિ. શિ.ને જાણ કરી હતી.

Related posts

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી 15 પેસેન્જર બોટ પંદર દિવસ માટે સસ્પેન્ડ

Nawanagar Time

સૌરાષ્ટ્રના સાગરખેડૂની હાલત પણ હવે જગતાત જેવી

Nawanagar Time

‘મા વાત્સલ્ય’માં મર્યાદા વધારવા વિક્રમ માડમના પ્રયાસોને સફળતા

Nawanagar Time

Leave a Comment