Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા: પબુભા માણેકની જીતને પડકારતી અરજીમાં ટ્રાયલ શરૂ

dwarka-initiating-the-trial-in-the-challenge-challenging-the-victory-of-prabhu-maneka

ઉમેદવારીપત્રમાં ખોટી વિગતો રજૂ કરવા મામલે હાઈકોર્ટમાં રીટ થતાં સુનાવણી શરૂ

જામનગર:-દેવભૂમિ દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની વિધાનસભા ચુંટણીમાં જીતને પડકારતી અરજી અંતર્ગત આજથી ટ્રાયલની સુનાવણી શરૂ કરવામાં આવી છે. કોંગે્રસના પરાજીત ઉમેદવાર મેરામણ આહીરની રજુઆત છે કે પબુભાએ ઉમેદવારી ફોર્મમાં ઘણી ખોટી વિગતો આપી છે ઉપરાંત તેમનું ઉમેદવારી ફોર્મ અધુરુ છે છતાં પણ તેમને ચુંટણી લડવાની પરવાનગી આપવામાં આવી હતી. પબુભા તરફથી આજે સાક્ષીઓની યાદી રજુ કરવામાં આવી હતી. ઉપરાંત પબુભાની રજુઆત કરવામાં આવી છે કે તેમના સાક્ષીઓને અંગે્રજી આવડતું નથી. તેથી હાઇકોર્ટે સાક્ષીઓને ગુજરાતમાં નિવેદન આપવાની છુટ આપી છે ઉપરાંત ટ્રાયલની સુનાવણી અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ હાથ ધરાશે.

Related posts

લોકમેળામાં રાઈડ્સનું ફિટનેસ ચેકિંગ, યાંત્રિક રાઈડની તપાસ કરવામાં આવી

Nawanagar Time

જામનગરમાં ટાઢોડું યથાવત: 13 ડિગ્રી

Nawanagar Time

દિવ્યાંગ મતદારો માટે હાલારમાં વિશેષ વ્યવસ્થા

Nawanagar Time

Leave a Comment