Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં પૂનમબેનનો પ્રચાર કરે છે 85 ‘જુવાન’ !!

dwarka-publicizes-poonam-baba-85-young

દ્વારકા:-85 વર્ષના ભાજપના વયોવૃદ્ધ નેતા હરીભાઇ આધુનિક શહેરમાં પગપાળા પૂનમબેનનો પ્રચાર કરે છે. જાહેર સભામાં આધુનિકનું પ્રદેશ નેતાઓએ સન્માન કર્યુ હતું. દ્વારકામાં આઝાદીના વખતથી રાજકીય રંગે રંગાયેલા જનસંઘના સમય વયોવૃદ્ધ નેતા આજે પણ ભાજપ સાથે જોડાયેલા છે અને પૂનમબેન માડમનો લોક પ્રચાર શહેરમાં પગપાળા ચાલીને કરે ગઇકાલે હોમગાર્ડ ચોકમાં આધુનિકની હાજરીની નોંધ સાથે પ્રદેશના નેતાગણ અભયસિંહ ચુડાસમા, ધવલ દવે, પૂનમબેન માડમ, પબુભા માણેકએ તેઓને સન્માનીત કર્યા હતાં. એટલુ નહીં પરંતુ આધુનિક એ વિશાળ જનમેદનીને ધારદાર શબ્દોમાં સંબોધન પણ કર્યુ હતું. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી પણ હરિભાઈની મુલાકાત લઈ ચૂક્યા છે.

Related posts

દ્વારકા: હરિકુંડમાં લોકાર્પણ પૂર્વે જ ગંદકીના ગંજ: વૈષ્ણવોમાં રોષ

Nawanagar Time

નયારા એનર્જીની લોક સુનાવણી સ્થગિત કરવા માંગ

Nawanagar Time

ટ્રાફિક નિયમો તોડ્યાં તો ખૈર નથી: ટૂંક સમયમાં સીસી ટીવી કેમેરા ચાલુ

Nawanagar Time

Leave a Comment