Nawanagar Time
ગુજરાત

દ્વારકા: સિદ્ધનાથ રોડ પરના પુસ્તકાલય પાછળ રાત પડે ને જામતી દારૂની મહેફીલ

dwarka-the-night-after-the-sathnath-road-library-and-the-liquor-baron-mehfil

દ્વારકા:-દ્વારકામાં આવેલા સિઘ્ધનાથ રોડ પરના પુસ્તકાલયની પાછળ રાત પડેને દારૂની મહેફીલો જામતી હોવાની વાત જગજાહેર હોવા છતાં હજુ સુધી  દ્વારા કોઇ પગલા  ન લેવાતા અચરજ થઇ રહ્યું છે.

વિગતો મુજબ સિદ્ધનાથ રોડ પર આવેલા પુસ્તકાલય પાછળ આવારા તત્વો દ્વારા  દારુ ની મહેફીલ માણતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે પોલીસ દ્વારા કોઈ નકર પગલા લેવામાં આવતા નથી. હાલ રાજ્યમાં દારૂબંધીનો કાયદો ખુબ જ કડક છે. જોકે પોલીસ પગલા લેવામાં  ઉતરી રહી હોવાનું ફલીત થઇ રહ્યું છે. પરિણામે પુસ્તકાલય પાછળ દારૂ પીવા માટે અસામાજીક તત્વને મોકળુ મેદાન મળી ગયું છે.

dwarka-the-night-after-the-sathnath-road-library-and-the-liquor-baron-mehfil
dwarka-the-night-after-the-sathnath-road-library-and-the-liquor-baron-mehfil

 

dwarka-the-night-after-the-sathnath-road-library-and-the-liquor-baron-mehfil
dwarka-the-night-after-the-sathnath-road-library-and-the-liquor-baron-mehfil

Related posts

પવનચક્કીઓની જોહુકમી સામે તપાસ આરંભતુ ખનીજતંત્ર

Nawanagar Time

ભાજપની આતશબાજીમાં મહિલા દાઝી

Nawanagar Time

આચાર સંહિતા લાગુ થાય તે પહેલા તમામ બાકી કામો યુઘ્ધના ધોરણે પુરા કરવા અધિકારીઓને પૂનમબેનની તાકિદ

Nawanagar Time

Leave a Comment