Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં ર1 ફૂટ મહાકાય હોલિકાનું દહન થશે

dwarka-will-be-burnt-in-twenty-one-feet-of-mahakayi-holika

ફાયર સ્ટાફના જવાને 8 દિવસની મહેનત માટે 150 કિલો ખડ, બાંબુ, પીંજરા સહિતની વસ્તુઓથી વિશાળકાય પૂતળું બનાવ્યું

દ્વારકા:-દ્વારકામાં આ વર્ષે 17 ફૂટની વિશાળકાય હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવશે. દ્વારકા ફાયર સ્ટાફના જવાને આઠ દિવસની મહેનત બાદ હોલિકાનું તોતિંગ પૂતળું બનાવ્યું છે. આ પૂતળું બનાવવામાં જવાને ખડ, બાંબુ, પીંજરા, લાકડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કર્યો  છે. હોલિકાનું વજન 450  જેટલું થાય છે.

વિગતો મુજબ દ્વારકામાં 27 વર્ષથી સિધ્ધનાથ મંદિર પાસેની સિધ્ધનાથ ગુ્રપ દ્વારા હોળી બનાવી પ્રગટાવામાં આવે છે તે હોળીની હોલીકા માતાજી દ્વારકાના ફાયર સ્ટેશને ફાયર સ્ટાફના વિધાભા કેર નામના જવાને છેલ્લા આઠ દિવસ ની મહા મહેનત બાદ 21 ફુટ ઉચાઇની 150 કિલો ધાસનો ઉપયોગ કરી તેમજ લાકડા  પીંજરા સહિત અંદાજીત 450 કિલોની હોલીકા મહા મહેનતે બનાવામાં આવી છે. તે હોલીકા-પ્રહલાદનું પુતળું હોળીને દિવસે છાણાથી બનાવેલ હોળી ની ઉપર હોલીકા ની સાથે પ્રલાદ સાથે રાખી પ્રગટાવામાં આવશે.

Related posts

સૌની યોજના હેઠળ આજી ડેમમાં વધુ 54 એમસીએફટી પાણી ઠલવાયું

Nawanagar Time

ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું પણ આચારસંહિતા હજુ 25 મે સુધી અમલી

Nawanagar Time

ઓખામાં મંદિરની ધ્વજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકતા અચરજ

Nawanagar Time

Leave a Comment