Nawanagar Time
ગુજરાત જામનગર

ઓવર બ્રિજ પર ઇકો કાર ભડભડ સળગી…

echo-car-burns-over-the-over-bridge

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ઓવર બ્રિજ પર આજે સવારે ઇકો કાર એકાએક સળગી ઉઠતાં અફડાતફડી મચી જવા પામી હતી. વિગતો મુજબ ઇકો કાર ઓવર બ્રિજ પર દોડી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ જેવા કારણસર આગ હતી. આ આગની અગન જ્વાળામાં ધીમે ધીમે કાર લપેટાઇ ગઇ હતી.

echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge
echo-car-burns-over-the-over-bridge

Related posts

શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં 15મી સુધીમાં ગેસ ભઠ્ઠી કાર્યરત કરવા પ્રયાસ

Nawanagar Time

જામજોધપુરના સતાપર ગામે જુગાર રમતી નવ મહિલા પકડાઈ

Nawanagar Time

Leave a Comment