Nawanagar Time
ટેક્નોલૉજી

દુનિયાભરમાં જીમેઈલ યૂઝર્સ પરેશાન, મેઈલ મોકલવા અને મળવામાં થાય છે વિલંબ

election-commission-launches-app-water-card-will-be-able-to-sit-at-home

ભારત સહિત વિશ્વનાં ઘણાબદાં દેશોમાં જીમેઈલ યૂઝર્સ કેટલીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુગલ મેપ્સ અને ગુગલ ડ્રાઈવ સર્વિસમાં પણ તકલીફ જણાઈ રહી છે. આજે(બુધવારે) સવારથી જ આ મુશ્કેલી અંગેની જાણકારી મળી હતી. કંપનીનું કહેવું છે કે, હાલ આ સમસ્યા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ગુગલનું કહેવું છે કે, યૂઝર જીમેઈલ એક્સેસ કરી રહ્યા છે પણ મેઈલ મોકલવાના બીજા પ્રયાસ સમયે તેમાં એરર આવી રહી છે. ગુગલ મેપ્સ અને ગુગલ ડ્રાઈવમાં પણ આવા જ પ્રશ્નો સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ અને એશિયાઈ દેશોમાં યૂઝર્સની સતત ફરિયાદો આવી રહી છે.

Related posts

ડિજીટલ ગુજરાત પોર્ટલ અને ડિજીટલ સેવા સેતુનો વિગતવાર યૂ-ટ્યૂબ લાઈવ ઓનલાઈન વેબિનાર યોજાયો

Nawanagar Time

સુરતમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે

Nawanagar Time

29 ડિસેમ્બરથી DTH અને કેબલ TV માં દર્શકોને મળશે મોટી રાહત,જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

Leave a Comment