Nawanagar Time
ગુજરાત જામનગર

અંતે જી.જી. હોસ્પિટલમાં હાડકાના ઓપરેશનમાં ગરીબ દર્દીઓને સહાયનો તંત્રનો નિર્ણય

end-gg-the-decision-of-the-system-to-help-poor-patients-in-bone-operation-in-hospital

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી જી.જી. હોસ્પિટલમાં અસુવિધાઓ અનેક છે તેની સામે સુવિધાઓ વધુ છે અને તબક્કાવાર સુવિધાઓ વધતી પણ રહી છે તેવી રીતે હાડકાના ઓપરેશનમાં ગરીબ દર્દીઓને સહાયનો  લેવાયો છે જો અમલ શરૂ કરવા માટે સુચનાઓ અપાઇ છે જી.જી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિએ હોસ્પિટલમાં જુદી જુદી સુવિધાઓ માટે, પ્રશ્ર્નો માટે, રજૂઆતો માટે, દરખાસ્તો અંગે નિર્ણય લઇ ઠરાવ કર્યા છે. જેમાં એક નિર્ણય એ પણ લેવાયો છે કે હાડકાના વિભાગમાં દર્દીઓને જો પગમાં ગોળો ફીટ કરવાનો થાય તો  માટે રૂા.40 હજાર સુધી ગોળાનો ખર્ચ સહકાર ગરીબ દર્દીઓ માટે ભોગવશે. જેનો ઠરાવ પણ કરીને અમલ માટે સુચના અપાઇ છે. હોસ્પિટલમાં સલામતી વ્યવસ્થા, સ્ટાફની વ્યવસ્થા, સાધન મરામત, હોસ્પિટલમાં બાંધકામમાં મરામત, દર્દી સુવિધાઓમાં વધારો વગેરે અને હજુ થયેલા પ્રશ્ર્નો અંગે જરૂરી નિર્ણય મીટીંગમાં લઇ ઠરાવ કરાયા હતાં.

Related posts

જીવાપરમાં મજુર ભગાડી દેવાયાની શંકાએ હુમલો

Nawanagar Time

જીએસટીમાં દોઢ વર્ષમાં 5 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ

Nawanagar Time

જામનગરમાં ડહોળું પાણી વિતરણ કરાતાં પ્રજાજનોમાં દેકારો

Nawanagar Time

Leave a Comment