Nawanagar Time
ગુજરાત જામનગર

જમીન માપણીમાં રીસર્વે પાછળ કરોડોના આંધણ છતાં ‘ખાતર માથે દીવા’ જેવો ઘાટ

even-angels-like-crores-of-land-measurement-risarve-ferries-sake-forehead-lamps

એજન્સીએ કરેલા રીસર્વેથી સર્વ નંબર, ક્ષેત્રફળ તથા ખાતા નંબર પણ ફરી ગયા!

જામનગર:-જમીન માપણીમાં રીસર્વે પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ કોન્ટ્રાકટરની ભુલના કારણે ખાતર માથે દિવા જેવો ઘાટ સર્જાયો છે.

સરકારે નિયુકત કરેલી એજન્સીએ કામ પૂર્ણ કર્યુ છે. જો કે ઘણા ખેડુતોને ખ્યાલ જ નથી કે તેમની જમીનનો રિસર્વે થઇ ચુકયો છે પ્રમોલગેશન પણ થયું છે. ઘણા કિસ્સાઓમાં સર્વે નંબર ક્ષેત્રફળ અને ખાતા નંબર સહીતનું બદલાઇ ચુકયું હોવાનું બહાર આવ્યું છે જેથી રીસર્વેની કામગીરીનો ગોટાળા થયા હોવાનું ફલિત થાય તોતીંગ ખર્ચ કર્યા હોવા છતાં હજુ સરકાર રેકોર્ડ સુધારી શકી નથી તેવુ થિંકીંગ ટુ ગેધરના સંયોજક કિશોરભાઇ સોનીનું કહેવું છે. હાલ રીસર્વે રદ કરી જુનુ સાચુ રેકર્ડ કામચલાઉ અમલમાં લાવી કોન્ટ્રાકટ આપ્યા વગર સાચો સર્વે કરવામાં આવે તેવું સુચન પણ તેમણે કર્યુ છે.

Related posts

લૉકડાઉનમાં હૅડક્વાર્ટર છોડતાં પ્રદૂષણ બૉર્ડના અધિકારી

Nawanagar Time

બર્ધન ચોક લાઠીચાર્જ મામલે અંતે પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

Nawanagar Time

કલેકટરની મંજૂરી વગર ફૂડ પેકેટ વિતરણની મનાઈ: ગુન્હો નોંધાશે

Nawanagar Time

Leave a Comment