Nawanagar Time
સ્વાદ પકવાન

ખાવામાં સ્વાદિષ્ટ પણ અને બનાવવામાં પણ એકદમ સરળ બનાવો આ ટેસ્ટી બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટ

even-ate-and-made-even-easy-to-make-these-tasty-broccoli-cheese-corn-toss
જરૂરી સામગ્રી:
  • શિમલા મરચું – ૫૦ ગ્રામ
  • માખણ – ૩ ચમચી
  • ચિલી ફ્લેક્સ – ૧ ચમચી
  • મરી – ૧/૨ ચમચી
  • અજમો – ૧ ચમચી
  • ચીઝ સ્પ્રેડ – ૩ ચમચી
  • તુલસી – ૪ પત્તા
  • મકાઈ – ૨ ચમચી (બાફેલી)
  • ફૂટલોંગ બ્રેડ – ૧ ફૂટ લોંગ
  • પીળું શિમલા મરચું – ૫૦ ગ્રામ (સમારેલું)
  • બ્રોકલી – ૨ ચમચી (સમારેલું)
  • પનીર – ૨ ક્યુબ્સ
  • જાલપેનો – ૨ ચમચી (સમારેલું)
  • લાલ શિમલા મરચું – ૫૦ ગ્રામ (સમારેલું)
બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટ બનાવવા માટેની રીત:

સૌથી પહેલા એક બાઉલમાં તુલસી, મિર્ચ ફ્લેક્સ, માખણ, અજમો અને મરી પાવડર લગાવી એકબાજુ મૂકો. તે બાદ બ્રેડને વચ્ચેથી કાપી તેની ઉપર માખણ અને ચીઝ સ્પ્રેડ કરો. હવે તેની ઉપર બ્રોકલી, લાલ શિમલા મરચા, પીળું શિમલા મરચા, મકાઈ, જાલપેનો અને પનીરના કટકા નાખો. પછી અજમો, ચિલી ફ્લેક્સ અને તુલસીના પત્તા નાખી સમારેલ બ્રેડની ઉપર રાખો. ત્યારબાદ બ્રેડને અવનમાં ૧50 ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનીટ માટે ગ્રીલ કરો. તૈયાર છે બ્રોકલી ચીઝ કોર્ન ટોસ્ટ. તેને કેચપ સાથે સર્વ કરો.

Related posts

ગાંઠિયા તો તમે લગભગ ચા સાથે જ ખાધા હશે,હવે બનાવો આ ‘શાહી કાજુ-ગાંઠિયાનું શાક’

Nawanagar Time

બહુ ઓછા તેલમાં બને છે જાણીતો રાજસ્થાની બ્રેકફાસ્ટ, વેજ પિટૌરે ટિક્કાની રેસિપી

Nawanagar Time

પનીરની સબ્જી બનાવતા સમયે આ ટીપ્સ આપ્નાવો એક દમ 5 સ્ટાર રેસ્ટોરેન્ટ જેવું બનશે

Nawanagar Time

Leave a Comment