Nawanagar Time
ગુજરાત જામનગર

પગાર લાખેણો તોય ભણાવવામાં રસ નથી! જામનગરના ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલની દાંડાઈ

even-if-the-salary-is-not-interested-in-teaching-jamnagars-dental-college-principal-dandai

એન.એસ.યુ.આઇ. દ્વારા આવેદન અપાયું

જામનગર:-તા.16.ર.ર019 ના રોજ જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જામનગરની ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલની ગેરરીતિ માટે ડેન્ટલ કોલેજમાં રજૂઆતો કરવામાં આવી હતી.  અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિ. માં કુલપતિ, ઉપકુલપતિને આવેદનપત્ર આપી ડેન્ટલ કોલેજમાં પ્રિન્સિપાલ વિરૂદ્ધ તપાસ સમિતિ બનાવીને કરવામાં આવે અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ વિજયભાઈ દેસાણીએ પણ તપાસ સમિતિ બનાવીને યોગ્ય પગલાં લેવાની ખાત્રી આપી હતી.

આ આવેદનપત્રમાં જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ  પઠાણ, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઈના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ દિવ્યરાજસિંહ ચૌહાણ, એનએસયુઆઈના ઉપપ્રમુખ જૈનુલ સૈયદ તેમજ યુવક કોંગ્રેસ તથા એનએસયુઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી: ક્વાટર્સ મરામતની દરખાસ્ત પેન્ડીંગ

Nawanagar Time

વ્યસન મુક્તિ માટે મેઝિક મુખવાસ વિતરણ કરતું કેન્સર રિસર્ચ ઈન્સ્ટિયૂટ

Nawanagar Time

સરકારી શિક્ષણ પરથી ભરોસો ઉઠયો, વાલીઓની ખાનગી શાળા તરફ દોડ!

Nawanagar Time

Leave a Comment