Nawanagar Time
ગુજરાત

દ્વારકા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે ઇવીએમ અને વીવીપેટ નિર્દેશન

evms-and-vvpats-for-voter-awareness-in-dwarka-district

દ્વારકા:-આગામી લોકસભા ની સામન્ય ચૂંટણી ના ચારે તરફ પડઘમ ચાલી રહ્યા છે ત્યારે 82 – દ્વારકા વિધાનસભા મતદાન વિભાગ અંતર્ગત દ્વારકા તાલુકા ના ગામોમાં ઊટખ , ટટ ઙઅઝ ના નિર્દશન અને જાગૃતિ માટે તમામ મતદારો સુધી પહોંચે તે માટે ચૂંટણીપંચ ની સૂચના મુજબ તારીખ 2 ફેબ્રુઆરી થી લઇ ને 8 ફેબ્રુઆરી સુધી મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે અને ત્યારે હાલ દરેક બુથ પર જઈ અને મતદારો ને કેવી રીતે મત આપવો થી લઇ ને સાચો મત પડી ગયો કે નહિ તે ચેક કરવા સુધી ની તમામ માહિતી સાથે મતદાન જાગૃતિ વિશે સમજાવી અને દરેક મતદારો માં મતદાન અંગે ની જાગૃતિ અને નિદર્શન ચલાવવા માં આવી રહ્યું છે.કે જેથી આપનો લોકશાહી દેશ મા લોકસભા ની સામાન્ય ચૂંટણી 2019 માં કોઈ પણ જાત ની બેમાની વગર જનતા પોતાની રીતે દેશ નું ભવિષ્ય નક્કી કરે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આજે દ્વારકા ના 1 વોર્ડ ના રિદ્ધિ સિદ્ધિ સોસાયટી સહિત અનેક સ્થળો એ જઇ ને મતદાન અંગે ની જાગૃતિ અને નિદર્શન કરવામાં આવ્યું હતું તથા આગામી 8 ફેબ્રુઆરી સુધી દ્વારકા તાલુકા માં જઈ ને આ અંગે લોકો ને જાગૃત કરવામાં આવશે…

Related posts

ફાયર વિભાગના વાહનો પાછળ વર્ષે રૂા. સાડા નવ લાખનો તોતિંગ રિપેરીંગ ખર્ચ

Nawanagar Time

રાજ્યમાં ફરી એકવાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતીને બ્રેક લગાવાઇ!

Nawanagar Time

સર્વશિક્ષા અભિયાનના ગ્રીન સ્કૂલ પ્રોજેકટ માથી 2 સ્કૂલને મળ્યો આ ખાસ એવોર્ડ…

Nawanagar Time

Leave a Comment