Nawanagar Time
હેલ્થ ટીપ્સ

વધારે પડતું પાણી તમારા ડાયટ પ્લાન પર પાણી ફેરવી શકે છે

extreme-water-can-turn-water-on-your-diet-plan

પાણી આપણા દરેકના જીવનનું મહત્વનું અંગ છે. પાણી શરીરને સ્વસ્થ રાખે છે. ઘણા લોકો ડાયટ પ્લાન પ્રમાણે પાણી પીતાં હોય છે પરંતુ જો પાણીનું પ્રમાણ વધારે થઇ જાય તો તે વેટ લોસ પ્લાનને પણ ખરાબ કરી શકે છે.

  • શરીરમાં રહેલી ચરબીમાં ક્યારેક પાણીનો ભાગ પણ હોય છે. જો એક જ વખતમાં તમે વધારે પાણી પીવો છો તો કિડનીને નુકશાન થઇ શકે છે. આથી એક સાથે વધારે પાણી પીવાને બદલે થોડા સમયના અંતરાલમાં પીવું જોઈએ.
  • જો તમે શુદ્ધ પાણી નથી પી રહ્યા તો તે તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.અશુદ્ધ પાણીના કેટલાક ઓર્ગેનિક તત્ત્વો તમારું વજન વધારી શકે છે.
  • એક વ્યક્તિને દિવસભર કેટલું પાણી પીવું જોઈએ તેની માત્રા નક્કી નથી. આ માત્રા તમારું વજન, તમારું કામ અને આજુબાજુના વાતાવરણ પર નિર્ભર કરે છે. મહિલાઓએ આખા દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી અને પુરુષોએ 3.5 લીટર પાણી પીવું જોઈએ. તમારે કેટલું પાણી પીવું જોઈએ તે માટે તમે ડોક્ટરની મદદ પણ લઇ શકો છો.

Related posts

ડાયાબિટીસના દર્દી છો તો ફાઇબર્સ વધુ લો અને જ્યૂસને ‘ના’ કહો

Nawanagar Time

બોટલના પાણીથી કેન્સર અને ROના પાણીથી હાડકાં-આંતરડાંના રોગ થાય છે

Nawanagar Time

રાત્રે ઊંઘતા પહેલા ગરમ પાણી પીવો, સ્વાસ્થ્ય સાથે ત્વચા માટે પણ ફાયદેમંદ

Nawanagar Time

Leave a Comment