Nawanagar Time
ટેક્નોલૉજી

આ પદ્ધતિ દ્વારા જાણો કે કઈ એપ થી તમારું મોબાઈલ સ્લૉ ચાલી રહ્યું છે…

find-out-which-app-is-running-your-mobile-slash-through-this-method
  • શું તમારો ફોન સ્લો ચાલે છે?

 આજના સમયમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેમાં કેટલીક એપ્સના કારણે ફોન સ્લો કે હેંગ થઇ જાય છે. જેને ડિલીટ કર્યા બાદ ફોન એકદમ બરાબર થઇ જાય છે. આવો જોઇએ કેવી રીતે તમે તે એપ્સને ચેક કરી શકો છો. જે તમારા ફોનને સ્લો કરી દે છે.

  • આ રીતે કરો ચેક

  સૌથી પહેલા યૂઝર્સના ફોનના સેટિંગમાં જઇને સ્ટોરેજ કે મેમરીના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. યૂઝર્સને સ્ટોરેજ યાદીમાં તે કન્ટેન્ટ જોવા મળશે. જે સ્ટોરેજને સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા હશે. આ લિસ્ટમાં માત્ર ઇન્ટરનલ મેમરીના ઉપયોગની જાણકારી હોય છે.

  • આ રીતે તમે ફોનને હેન્ગ થતો બચાવો

  યૂઝર્સે મેમરી પર ક્લિક કરવાનું હશે, ત્યાર બાદ memory used by apps માં જવાનું હશે. તે પછી યૂઝર્સને રેમના એપ ઉપયોગના ચાર ઇન્ટરવલ જોવા મળશે. જેમા 3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસ હશે. ત્યાર પછી તમે સહેલાઇથી જાણી શકશે કે કઈ એપ રેમનો કયો ભાગ ઉપયોગ કરે છે.

Related posts

ખેડૂતો માટે પ્રધાનમંત્રીએ લોન્ચ કરી ‘ઈ-ગોપાલા’

Nawanagar Time

હવેથી મોબાઈલ ચોરાય કે ખોવાય જાય તો ચિંતા ન કરતા, આ ટેકનોલોજીથી મળશે

Nawanagar Time

પ્રેશર કૂકરમાં રસોઇ બનાવવાનું વિજ્ઞાન

Nawanagar Time

Leave a Comment