Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાનના આગમનને પગલે દબાણ હટાવ ઝૂંબેશનો પ્રારંભ

following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started

જામનગર:-દેશના વડાપ્રધાન આગામી 4 તારીખના રોજ જામનગર ખાતે આવી રહ્યા છે ત્યારે મહાનગર પાલિકાની એસ્ટેટ  દ્વારા શહેરમાં મુખ્ય રસ્તાઓ પર કરાવેલા દબાણો તેમજ ઝુંપડપટ્ટીઓ હટાવવામાં આવી રહી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા આજરોજ શહેરના સાત રસ્તા સર્કલ નજીકની ઓશવાળ સેન્ટર ખાતેના મેલડી માતાજીના મંદિર સુધી મુખ્ય રસ્તાઓ પર કરાયેલા દબાણોને હટાવવા ઝુંબેશ હાથ ધરી હતી. જેના અંદાજીત 20 જેટલી ઝુંપડપટ્ટીઓને એસ્ટેટ વિભાગ  હટાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પ્રવાસે આગામી 4 તારીખના રોજ આવી રહ્યા છે ત્યારે શહેરને સ્વચ્છ બનાવવા દબાણો દૂર કરવા મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started
following-the-prime-ministers-arrival-forced-removal-of-the-campaign-started

Related posts

ભારત સહિત 30 દેશની 40 હજાર ટિકિટનું પ્રદર્શન યોજાયું

Nawanagar Time

આડેધડ ગ્રીલ ફીટ કરનાર વીજ કંપનીને અંતે નોટિસ

Nawanagar Time

નાણાકીય વર્ષના અંતિમ દિવસે જિલ્લા તિજોરી કચેરીમાં રૂા.315 કરોડના ચૂકવણા

Nawanagar Time

Leave a Comment