Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાનની જામનગર મુલાકાતને પગલે જળ, તળ, નભમાં જડબેસલાક સુરક્ષા

following-the-visit-of-the-prime-minister-to-jamnagar-water-drainage-and-inadequate-security

પાકિસ્તાન સાથે સંઘર્ષના કારણે ત્રણે’ય પાંખ એલર્ટ

જામનગર:-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરના મહેમાન બન્યા હોવાથી જામનગરના જળ, તળ અને નભમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ પાકિસ્તાન સાથે સરહદ પર અને સરહદની અંદર તકરાર ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઈને એજન્સીઓ વધુ ગંભીર બની હતી. રાષ્ટ્રીયની સાથે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ પણ વડાપ્રધાનના બંદોબસ્તમાં રોકવામાં આવી હતી. મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં એક આઈજી, સાત એસપી, પચ્ચાસથી વધુ ડીવાયએસપી તેમજ પાંચ જિલ્લાની પોલીસ ખડેપગે રાખવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, મરીન પોલીસ, મરીન સિક્યોરિટી, નેવી, એરફોર્સ અને આર્મીનું સુરક્ષા કવચ પણ વડાપ્રધાન મોદીના ફરતે ગોઠવી દેવામાં આવ્યું હતું.

Related posts

40 દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર થતાં હાહાકાર

Nawanagar Time

ચેતજો, હમણા હાડકાં ભાંગતા નહીં !

Nawanagar Time

બે મહિનામાં બટાટાના ભાવમાં બમણાથી વધારે ભાવવધારો

Nawanagar Time

Leave a Comment