Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જિલ્લા કલેકટર-પોલીસવડાનું ફૂટ પેટ્રોલિંગ

foot-patrolling-of-district-collector-police-in-jamnagar

આગામી તા.ર3 એપ્રિલે  સામાન્ય ચૂંટણી તથા જામનગર ગ્રામ્ય વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા કલેકટર રવિ શંકર અને જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં દિપક ટોકીઝથી શાકમાર્કેટ, ભોઈવાડો થઈ કોળીવાડ, પટ્ટણીવાડ થઈ સીટી-એ ડિવિઝન વિસ્તાર, દરબારગઢ ચોકી સહિતના  સીઆઈએસએફના 30 જવાનો સાથે રહ્યા હતા. કલેકટર અને એસસપીના સંયુકત ફૂટ પેટ્રોલિંગને પગલે શહેરીજનોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું.

Related posts

જામનગરમાં ભૂકંપના વધુ બે આંચકા

Nawanagar Time

ખંડણી પ્રકરણમાં આઠ મહિને વનરાજસિંહ વાળા પોલીસ ગિરફ્તમાં

Nawanagar Time

ચેતી જજો…ગુજરાતમાં 8000 શિક્ષકોને છૂટા કરાશે

Nawanagar Time

Leave a Comment