Nawanagar Time
ગુજરાત

સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનો બહિષ્કાર

for-the-first-time-in-the-history-of-salaya-municipality-boycott-of-the-budget

સલાયા:-સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બજેટનો બહિષ્કાર કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આજે બજેટ સત્રમાં નગરપાલિકાના સભ્યોએ ભ્રષ્ટાચાર મામલે દેકારો બોલાવી બજેટનો બહિષ્કાર બોલાવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની માંગ કરી હતી. સલાયાની નગરપાલિકામાં બજેટ સભા  આ સભાનો વોર્ડ નં. 1 ના ભાજપના ચાર સભ્યોએ હાજર રહી અને સહી કરી સભા ચાલું થતા તુરંત જ સભાનો બહિષ્કાર કર્યો હતો અને લેખિતમાં પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરને રોડના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે તુરંત પગલાં ભરવા રજુઆત કરી હતી. આ રીતે નગરપાલીકાની સભાનો બહિષ્કાર સલાયામાં પ્રથ મવાર થયેલ  જનતા પણ આ રોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે કડક તપાસ થાય તેવી માંગણી કરી રહેલ છે .

Related posts

જામનગર લોકસભા બેઠકમાં માડમ v/s માડમ?

Nawanagar Time

ઉનાળાના પ્રારંભે જ અનેક વિસ્તારો ટેન્કર ભરોસે

Nawanagar Time

ખેડૂતોના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી જનાર જીવાપર સહકારી મંડળીના મંત્રીના આગોતરા ફગાવાયા

Nawanagar Time

Leave a Comment