Nawanagar Time
ગુજરાત જામનગર

ખંભાળિયામાં જુગાર રમતા યુવા ભાજપ કાર્યકર સહિત ચાર ઝડપાયા

four-youths-including-bjp-youth-activist-were-playing-gambling-in-khambhalia

જામનગર:-ખંભાળિયા જામનગર રોડ પર આવેલી શિવા ગાર્ડન હોટલ સામે જાહેરમાં જુગાર રમતા ભાજપ યુવા કાર્યકર સહિત ચાર નામાંકિત શખ્સોને પકડી પાડ્યા હતાં. ખંભાળિયા જામનગર રોડ પરની શિવા ગાર્ડન હોટલ સામે જાહેરમાં લુડો ગેમ પર જુગાર રમતા શહેર યુવા ભાજપ કાર્યકર નિરવ બિપીનભાઇ કવૈયા,અમિત મનસુખભાઇ જોશી અને કિશન મોહનભાઇ ભટ્ટ,  સંચાલક અમિત હરીભાઇ નકુમ સહિત ચારને કુલ રૂ.14650ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં.

Related posts

કોર્પોરેશનમાં આયુર્વેદ ડૉક્ટરને આરોગ્ય અધિકારીનો ચાર્જ

Nawanagar Time

જામનગરના શિક્ષક વિરૂદ્ધ દૂષ્કર્મની ફરિયાદ

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ

Nawanagar Time

Leave a Comment