Nawanagar Time
Uncategorized

‘તાજા’ના નામે લોકોને ધાબડાય છે ફ્રોઝેન આઈસ્ક્રીમ

frozen-ice-cream-is-in-the-name-of-fresh-people

વેજીટેબલ ઘી, પામ ઓઈલ અને ટ્રાન્સફેટ સહિતના પદાર્થથી બનતો ફ્રોઝેન આઈસ્ક્રમી ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતની બિમારી નોંતરે છે!

નવીદિલ્હી:-જયારે પણ તમે બજારમાં આઇસ્ક્રીમ ખરીદવા જાવ ત્યારે દુકાનદાર પાસેથી આઇસ્ક્રીમ  દુકાનદાર જયારે જે પણ પણ કપ આપે ત્યારે ખાતા પહેલા જો આઇસ્ક્રીમ હોય તો લેબલ પર અંગ્રેજીમાં આઇસ્ક્રીમ લખેલું હોય છે જેમાં મિલ્ક પાવડર અથવા મિલ્ક ફેટ લખેલું હશે જો બંન્ને લખેલું ના હોય તો ફ્રોઝેન આઇસ્ક્રીમ છે. જેમાં વેજિટેબલ તેલ, પામ ઓઇલ, ટ્રાંસ ફેટ લખેલું હવે જેથી તમે  જવો તમે આઇસ્ક્રીમ ખાવ છો કે ફ્રોઝેન આઇસ્ક્રીમ. ફ્રોઝેન અને આઇસ્ક્રીમનો ફર્ક ઓળખો

તમે જો આઇસ્ક્રીમ ખાવાના શોખીન હોય તો દૂધની બનાવટથી બનેલ આઇસ્ક્રીમ ખાવાથી મોં માં ચિકાસ નહી આવે ગળુ નહી પકડાય જયારે ફ્રોઝેન થયેલો આઇસ્ક્રીમ ખાવાથી ગળુ ભારે થઇ જશે, અવાજ ભારે થાય છે જેમાં થોડીક ખારાશ  ફ્રોઝેન આઇસ્ક્રીમ શું બીમારી નોતરી શકે?

જામનગરમાં માં આઇસ્ક્રીમના ધંધાર્થીઓ ફ્રોઝેન આઇસ્ક્રીમ ધાબડી રહ્યા છે આ આઇસ્ક્રીમ ખાવાથી શરીરમાં અનેક એલર્જી લાગુ પડે છે તે ઉપરાંત કોલેસ્ટ્રો વધી જાય છે ડાયાબિટિસ, આર્થરાઇટસ અને હૃદયની બિમારીઓ લાગુ પડી શકે છે. બજારોમાં વેચાતો આઇસ્ક્રીમ વનસ્પતિ તેલમાંથી બનાવાય છે

આઇસ્ક્રીમ પાર્લરોમાં વેચાતો  કપ અને ફેમીલી પેક આઇસ્ક્રીમમાં દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ તે બનાવવા માટે વનસ્પતી તેલ, ફલેવર કલર અને વિટામીનનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રોઝેન આઇસ્ક્રીમમાં વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન ગેસ ઉમેરી તેમાં ટ્રાંસ ફંટ બદલવામાં આવે છે જે નુકશાનકારક છે જેમાં 30 રૂપિયા લિટરવાળુ તેલ મિલાવટ કરવામાં આવે છે.  આઇસ્ક્રીમ ખાવાથી એલર્જી અને કોલેસ્ટ્રોલ વધી જાય છે: શોખીનોએ ચેતવું જરૂરી

જામનગરમાં  ટકા આઇસ્ક્રીમનાં વેપારીઓ લોકોને તાજો નહીં બલ્કે ફ્રોઝેન કરેલો આઇસ્ક્રીમ ધાબડી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. ઉનાળાના તાપમાં શહેરીજનો ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણા અને આઇસ્ક્રીમનો વધુ ઉપયોગ કરી ને આઇસ્ક્રીમના ધંધાર્થીઓને  રીતસર ધંધામાં તડાકો બોલી રહ્યો હોય છે જામનગરમાં નામી અને અનામી અનેક બ્રાંડનો આઇસ્ક્રીમ બજારમાં મળે છે. અનેક આઇસ્ક્રીમ બનાવતા ધંધાર્થીઓ પોતાના આઇસ્ક્રીમમાં ભેળસેળ દૂધનો વધારે ઉપયોગ કરે છે તે ઉપરાંત આઇસ્ક્રીમની પાર્લરોમાં ફ્રોઝેન આઇસ્ક્રીમ આપવામાં આવી રહ્યો છે. તમે જો આઇસ્ક્રીમ આરોગી રહ્યાં છો તો જરા સાંભળી લેજો,  કે આઇસ્ક્રીમના નામ ઉપર તમે એવી વસ્તુ ખાય રહ્યા છો જે ન ખાવી જોઇએ આ વાકય ખુદ આઇસ્ક્રીમ પાર્લરના સંચાલકો કહી રહ્યા છે. આઇસ્ક્રીમ પાર્લરો સહિતની દુકાનોમાં મળતા કોન કપ અને ફેમિલી પૈકમાં વેચાઇ રહ્યો છે. આ પ્રોડકટ એવુ સાબિત કરે છે કે જયાં આઇસ્ક્રીમનાં નામ પર એવો પદાર્થ  રહ્યો છે જે આરોગવાથી તમારુ આરોગ્ય જોખમાય છે જે ખાવાથી બીમાર પડી શકો છો જે પદાર્થનુ નામ એન્ડ ફ્રોઝેન બ્રાન્ડેડ કંપનીઓ તેને આઇસ્ક્રીમ કહીને બજારમાં વેચી રહી છે પરંતુ હકીકતમાં તે તાજો આઇસ્ક્રીમ નથી. જે વનસ્પતી તેલમાંથી બનેલો આઇસ્ક્રીમ છે જેમાં ખાંડ અને ફલેવર કલર મિલાવટ કરી બનાવાય છે  શરીર માટે હાનિકારક છે જે ખાવાથી લોકોએ સાવધાની રાખવી જોઇએ. ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા લોકો આઇસ્ક્રીમની મજા લેતા હોય છે પરંતુ અત્યારે શહેરમાં આઇસ્ક્રીમની માંગને પહોંચી વળવા તેમાં મોટાપાયે ભેળસેળ કરાતી હોવાથી આવા આઇસ્ક્રીમની મજા જીવલેણ પણ બની શકે છે.

Related posts

હેપ્પી મધર્સ ડે: આ મધર્સ ડે ના દિવસે મધર ટેરેસા ને યાદ કરવા જરૂરી બને છે.

Nawanagar Time

ખ્વાજા નિઝામુદ્દીન દરગાહને તબલીગી મરકઝ સાથે લેવા દેવા નથી: સલીમબાપુ

Nawanagar Time

ચરકલાથી ઓખા, મીઠાપુર જતો રસ્તો આઠ દિ’થી બંધ તંત્રએ કંઇ સૂચના બોર્ડ ના લગાવ્યા!

Nawanagar Time

Leave a Comment