Nawanagar Time
ઇન્ટરનેશનલ

ભાગેડુ નિરવ મોદી લંડનમાં દેખાયો, વધું ગાળ્યો કશાશે ?

fugitive-nirv-modi-appeared-in-london

નેશનલ બેંકના કૌભાંડમાં 13 મહિના બાદ પહેલીવાર નજરે ચડ્યો

લંડન:-પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં રહી રહ્યો છે. તેણે પોતાનો વેશ બદલી લીધો છે અને તે 72 કરોડના અપાર્ટમેન્ટમાં રહી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીરવ દર મહિને અપાર્ટમેન્ટનું રૂ. 17 હજાર પાઉન્ડ (અંદાજે 15.5  રૂપિયા) ભાડુ આપે છે. ભારતીય ઓફિસર્સે નીરવના ખાતા ફ્રિજ કરી દીધા છે. ઈન્ટરપોલે તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે. તેમ છતાં નીરવ લંડનમાં બિઝનેસ કરી રહ્યો છે. નીરવ મોદી 13700 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપી છે. આ કેસમાં ઈડી મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.  ગયા મહિને સ્પેશિયલ કોર્ટમાં જવાબ મોકલીને કહ્યું હતું કે, તે સુરક્ષાના કારણે ભારત આવી શકશે નહીં. રિપોર્ટ પ્રમાણે લંડનમાં નિરવને નેશનલ ઈન્સ્યોરન્સ નંબર પણ આપવામાં આવ્યો છે. તેથી તે અહીં કાયદેસર બિઝનેસ કરવાની સાથે સાથે બ્રિટિશ બેન્કના એકાઉન્ટનો પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે.

Related posts

11 વર્ષ બાદ ફરી આવ્યો રહે છે…અવતાર: જૂઓ ‘અવતાર-2’ની ઝલક

Nawanagar Time

પાકિસ્તાને ફરી ત્રણ એરસ્પેસ બંધ કર્યા, પાકિસ્તાનમાં બેક ટુ બેક બેઠકો

Nawanagar Time

કોણ છે ‘મર્દાની-2’નો ખૂંખાર વિલન?

Nawanagar Time

Leave a Comment