Nawanagar Time
ગુજરાત જામનગર

રામેશ્ર્વરનગરમાં ગેસનો બાટલો લિકેજ, અફડાતફડી સર્જાઈ..

gas-leakage-in-rameshwar-nagar

જામનગર:-જામનગરના રામેશ્ર્વરનગરમાં ગેસનો બાટલો લીક થતાં આજે અફડાતફડી સર્જાઈ હતી. આ વિસ્તારના વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા ગોપાલભાઈ પારેખના મકાનમાં આજે રાંધણગેસનો બાટલો લીક થયો હોવાની જાણ ફાયર સ્ટાફને કરવામાં આવી હતી. પરિણામે ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો  અને મામલો થાળે પાડયો હતો.

gas-leakage-in-rameshwar-nagar
gas-leakage-in-rameshwar-nagar
gas-leakage-in-rameshwar-nagar
gas-leakage-in-rameshwar-nagar
gas-leakage-in-rameshwar-nagar
gas-leakage-in-rameshwar-nagar

Related posts

લાલપુરના આરબલુસમાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

Nawanagar Time

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેર પીધું

Nawanagar Time

જામનગરમાં એસ.પી.ને આવેદન આપતો મુસ્લિમ સમાજ

Nawanagar Time

Leave a Comment