Nawanagar Time
ટેક્નોલૉજી

Facebook Messengerમાં આવ્યું Dark Mode ફીચર, જાણો કઇ રીતે કરશો એક્ટિવ

get-the-dark-mode-feature-in-facebook-messenger-learn-how-to-activate

facebook ગત વર્ષે થયેલી ડેવલોપર કોન્ફરન્સ F8થી જ પોતાના મેસેન્જરમાં ‘Dark Mode’ની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. ત્યારથી કંપની સતત નવા નવા ફીચર્સ એડ કરી રહ્યાં છે. પરંતુ ફેસબુકે ડાર્કમોડ લોન્ચ અંગે કોઇ ઓફિશીયલ જાણકારી નથી આપી. જોકે હવે કેટલાક યૂઝર્સે પોતાના મેસેન્જર એપમાં ડાર્ક મોડ સ્પોટ કર્યો છે. જેના માટે યૂઝરને ચેટમાં એક Moon ઇમોજી મોકલવાનું રહેશે. ઇમોજી મોકલતાની સાથે જ આમાં ઉપરની બાજુ ‘You found Dark Mode!’ પોપઅપ દેખાશે.

જે પછી યૂઝરને મેસેન્જરમાં અપાયેલ પ્રોફેશનલ ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં ફોટોની નીચે જ ‘Dark Mode’નું ઓપ્શન દેખાશે. આ ફીચરને Enable કરવામાં આવશે ત્યારે જ એક પોપઅપ આવશે. જેમાં લખ્યું હશે કે હજી આની પર કામ ચાલી રહ્યું છે. જેનો અર્થ એ થઇ શકે છે કે આની ડિઝાઇનમાં વધારે બદલાવ કરવામાં આવશે.

Related posts

ફેસબુક શરૂ કરશે નવી સેવા, યુઝર્સના મેસેજ ફેસબુક પણ નહીં વાંચી શકે

Nawanagar Time

સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ વોટ્સએપ વાપરતા હોવ તો ચેતજો, કંપની લઈ રહી છે આ પગલું

Nawanagar Time

આજથી Xiaomi નો બમ્પર સેલ.. હવે ખરીદી કરો તમારી રેન્જમાં….

Nawanagar Time

Leave a Comment