Nawanagar Time
જામનગર

GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ત્રિ વાર્ષિક સાધારણ સભા યોજાઇ…

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ચાંગાણીએ ત્રિ વાર્ષિક સભા સંબોધતા જણાવ્યુ કે…

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખની જવાબદારી મને વર્ષ ૧૯૮ માં સોંપવામાં આવી આ જવાબદારી સંભાળ્યા બાદ કારોબારી સભ્યોની નિમણુંક કરી એક શ્રેષ્ઠ ટીમ તૈયાર કરી આ એસોસીએશનનો કારભાર સંભાળવાની સાથે જ આ વિસ્તારની માળખાગત સુવિધાઓ ઉપલબધ કરાવવા માટે યોગ્ય સ્તરે સચોટ રજુઆતો કરવામાં આવી જેથી આપણાં ઓધોગિક વિસ્તાર ફેસરમાં રોડ ગટર સ્ટ્રીટલાઈતથા પાણી પુરવઠાની યોજનાઓને અમલમાં મુકાવી ફેસ ૨વિસ્તારનો વિસ્તરણ ફેસ ૩ તથા ત્યાં પણ માળખાગત સુવિધાઓ ઉપલ્બધ કરવા માટે એસોસીએશન દર હંમેશ કટીબંધ્ધ રહયું છે.

 

આપણા ઔઘોગિક વસાહત ફેસ-૨અને ફેસ-૩નેનડતા કોઈપણ પ્રશ્નની યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે સબળ રજુઆતો કરીને યોગ્ય નિરાકરણ લાવવા માટે એસોસીએશન હર હંમેશ પ્રયત્નશીલ રહયું છે. આ પ્રયત્નોમાં અહિનાં ઉધોગકારોનો પણ ખુબજ સાથ અને સહકાર મળેલ છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી આશા છે. વર્ષ ૨૦૦૮-૨૯માં ઔધોગિક વસાહતમાં સીઆઈપી સ્કીમ હેઠળ રોડ તથા વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના ૧૮ કરોડના પ્રોજેકટની અમલવારી કરવામાં આવી હતી જે સરકાર તથા લોકભાગીદારી એટલે કેઃ ૧૦ની ટકાવારી મુજબ પુર્ણ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૧ ૨૦૧૨ દરમ્યાન ઔધોગિક વસાહત ફેસ ૨ તથા ફેસ ૩ નો વિકાસ કરવા માટે અને મુળભુત માળખાગત સુવિધાઓ ઉપલ્બધ કરવા માટે રૂ.૫૫ કરોડના ખર્ચે તમામ રોડ,શેડ સાઈડ સોરી વરસાદી પાણીનાનિકાલ માટેની પાકી ગટર તેમજ સંપૂર્ણ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટોની સુવિધાઓ સી.આઈ.પી. સ્કીમ હેઠળ આવરી લઈઉધોગકારોને ઉપલ્બધુ કરાવવામાં આવી જેમાં લોકભાગીદારી ૨૦%ની હતી આસાથે એસોસીએશન દ્વારા ઔધોગીક્વસાહત ફેસ- ૨માં સ્ટ્રીટલાઈટ તથા બાકી રહી ગયેલા કામ માટે સીઆઈપીની ૮૦ઃ ૨૦ની સ્કીમ હેઠળ ૧૨ કરોડ મંજુર કરાવી પુર્ણ કરવામાં આવ્યું આમ કુલ મળીને ૭૦થી ૮૦ કરોડના કામો સીઆઈપી હેઠળ દિનેશભાઈ ચાંગાણીના નેતૃત્વ હેઠળ તેમની ટીમ દ્વારા પુર્ણ કરાવવામાં આવ્યું.

એસોસીએશન દ્વારા આ વિસ્તાર માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગૃહ વિભાગમાં વારંવાર રજૂઆત કરી આ વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન કાર્યરત કરવા એસોસીએશન સફળતા મળેલ છે કરાવેલ છે અને એ ક ટુંક સમયમાં કાર્યરત થશે એમ કુલ ચાર ૬૬ કેવીએ સબસ્ટેશન કાર્યરત થશે. એસોસીએશન દ્વારા આ વિસ્તારની વિજપુરવઠાની માંગણી ને ધ્યાને લઈ ત્રણ ૬૬ કેવીએ સબસ્ટેશન મંજૂર કરાવી કાર્યરત થઈ જશે. પી.જી.વી.સી.એલ.નું અલગ સબ ડિવિઝન કાર્યરત કરવા માટે મંજૂરી મેળવવામાં સફળતા મળેલ છે જેટુંક સમયમાં કાર્યરત

આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણો પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે તેમાટે એસોસીએશન દ્વારા લગત વિભાગમાંસફળ
રજૂઆત કરાવીતા. ૧૪/૧૦/૨૦૧૪ થી ૧૦૮ ઈમરજન્સસેવા ચાલુ કરાવવામાં એસોસીએશને સફળતા મળેલ છે. સૌ પ્રથમ જીઆઈડીસી પાસેથી પાણી પુરવઠા યોજના કુવા મારફતે પાણી સપ્લાઈ કરવામાં આવતું પરંતુ સમય જતા તે પીવા લાયક નહોય માટે એસોસીએશન દ્વારા સરકારના પાણી પૂરવઠા બોર્ડમાં સફળ રજૂઆત કરી નર્મદા નીગમ માંથી તા.૨૦/૦૮/૧પના રોજથી દરરોજના ૫ લાખ લીટર પાણી પૂરવઠો મેળવવા એસોસીએશનને સફળતા મેળવેલ છે.

આ વિસ્તારને કુરીયર પત્ર વ્યવહારો કરવામાં મૂશ્કેલી પડતી હોય જેને નિવારવા પોસ્ટ વિભાગ સમક્ષ સફળ રજૂઆત કરી આ
વિસ્તાર માટે અલગ પોસ્ટ ઓફિસ કાર્યરત કરાવવા એસોસીએશન સફળતા મળેલ છે. આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા તેમજ ચોરી લુટફાટના બનાવન બને તે માટે એસોસીએશન દ્વારા જીઆઈડીસી સમક્ષઆસંપૂર્ણ વિસ્તારને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લઈ આ વિસ્તારને આધુનિક ટેકનોલોજીનું સુરક્ષાબળ પુરુ પાડવાએસોસીએશનને સફળતા મળેલ છે.

જામનગરના બ્રાસ સીટીને વિશ્વ સ્તરે લઈ જવા માટે એસોસીએશન દ્વારા જામનગરમાં સૌપ્રથમ વખત ૪%ચોરસમીટર વિસ્તારમાં કુલ ૧૫ થી વધુ નાની મોટી કંપનીઓનું એકઝીબીશન તા. ૨૨/૦૧/ર૦૧૬ થી ૨૫/૦૧/૨૦૧૬ જામનગર ટેક ફેસ્ટસફળ બનાવવામાં એસેંસીએશનને સફળતા મળી હતી જામનગર ટેક ફેસ્ટની સફળતા બાદ ફરી વખત ૨૨/૦૧/ર૦૧૮ થી૨૫/૦૧/૨૦૧૮ દરમિયાન કુલ ૫૭૦ ચોરસ મીટરમાં કુલ ૧૦૨ સ્ટીલ સાથે વિશાળ ઔધોગીક પ્રદર્શન સફળતાપૂર્વક એસોસીએશનને પાર પાડયું હતું.

આપણા વિસ્તારની આગવી ઓળખ ઉભી થાય તેમજ બહારથી આવતા મુલાકાતીઓ સરળતાથી આપણા વિસ્તારમાં પ્રવેસી
શકે તે માટે આ એસ્ટેટના કુલ ચાર મુખ્ય માર્ગો પર પ્રવેશ દ્વારા બનાવવાનું નકકી કરેલ જે ચાર પ્રવેશ દ્વારા પૈકી ૨ પ્રવેશદ્વારનું
કામ હાથ ઉપર છે સમયમાં કાર્યરત થઈ જશે. ફેસ૩ વિસ્તારમાં પાણી પુરવઠા યોજના કાર્યરત કરવા એસોસીએશન દ્વારા વારંવાર રજુઆત કરેલ અંતે જીઆઈડીસી દ્વારા આપણી રજુઆતને ગ્રાહયે રાખી આ પ્રોજેક્ટને સરકારશ્રીમાં મંજૂરી અર્થે મોકલાવેલ છે જે મંજૂરી મળીયે તુરંત કાર્યરત થઈ જશે. આ યોજનાનો કુલ બજેટ ૬.૫ કરોડ થશે.

આપણા વિસ્તારમાં આવેલ કારખાનામાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે નામદાર સુર્રીમ કોર્ટની માર્ગદર્શીકા મુજબ
સીઈપીટી પ્રોજેકટ વારંવારની રજુઆત બાદ મંજૂરી મેળવવામાં સફળતા મળેલ જેનું સર્વેનું કામ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ ત્યાર
કરોડથશે. બાદની કાર્યવાહી જીઆઈડીસી દ્વારા હાથ ધરવામાં આવેલ છે જે પૂર્ણ થયેઆ પ્રોજેકટે કાર્યરત થઈ જશેઆ યોજનાનાં કુલ બજેટ

અત્યાર સુધી આપણા એસોસીએશનની બોડી સાધારણ સભામાં સર્વાનું મતે નિમણુંક થતી રહી છે. પરંતુ હાલમાં અમુક
સભ્યો દ્વારૅચૂંટણી માંગતા આપણે લોકસાહીને માન આપીને ચૂંટણી જાહેર કરેલ છે. ઉપરોક્ત બાબતે ખાસ આ એસોસીએશનનું દિનેશભાઈ બી. ચાંગાણી છેલ્લા ૨૫ વર્ષથી નેતૃત્વ કરી રહયા છે તેના નેતૃત્વમાં ફેસ ૨ અને ફેસ-૩માં પ્રત્યેક માળખાકીય સુવિધાઓ પુર્તતા કરવામાં સફળતા મેળવેલ છે અને ગુજરાતમાંનમુના રૂપ આદર્શ ઔધોગિક વસાહત તરીકે ઉભરી આવેલ છે.

Related posts

કાલાવડ છાત્રાયલમાં વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, આ હતું કારણ

Nawanagar Time

જામનગરમાં ઠંડીનો પારો 4.5 ડીગ્રી ઊંચકાતા રાહત

Nawanagar Time

‘મને કાંઈ પણ થાય તો જીજ્ઞેશ નિર્મલ જવાબદાર..’ જેએમસી ફરી વિવાદમાં

Nawanagar Time

Leave a Comment