Nawanagar Time
બ્યુટી ટીપ્સ

ગર્લ્સ સ્પેશિયલ : શું મહેંદીનો રંગ નથી આવતો ?? તો આ રહ્યું સમાધાન…

mahendi beauty tips nawanagar time

મહેંદી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તેમજ આપણા દેશની દરેક યુવતીની પસંદ છે. જેના લગ્ન થાય છે તે યુવતી તો હાથ પર મહેંદી લગાવે કેટલીક યુવતીઓની ફરિયાદ હોય છે કે તેના હાથમાં મહેંદીનો રંગ નથી ચડતો, અને આપણે તો કહેવત છે કે, ‘જેટલો ઘેરો મહેંદીનો રંગ તેટલો વધુ પ્રીતમનો પ્રેમ…’ તો પછી તમારા હાથની મહેંદીનો રંગ ફિક્કો કેમ રહી જાય?જાણો મહેંદી નો રંગ ઘેરો કરવાની થોડી ટીપ્સ……

તમારા હાથ પર કોઈ પણ ઓઈલ લાગેલું ન હોય.કોઈ પણ બામ લઈને તમારી હથેળી પર લગાવી લો અને પછી હાથ પર મહેંદી લગાવો.

હાથ પર મહેંદી લગાવ્યા બાદ તે જ્યારે સુકાઈ જાય પછી મહેંદી કાઢી દો. પછી એક પેનમાં થોડા લવિંગ નાખો અને સ્ટવ પર ગરમ કરો. થોડીવાર ગરમ કર્યા બાદ તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. સાવધાની સાથે તે પેન ઉપર તમારા હાથ તે રીતે રાખો કે તેમાંથી નીકળતો ધુમાડો તમારા હાથ પર આવે.

મહેંદી લગાવતા પહેલા હાથને ટોનર વડે સારી રીતે સાફ કરી લો

Related posts

ઉનાળાની મોસમમાં પરફેક્ટ લૂક સાથે આકર્ષક કપડાં !

Nawanagar Time

વાળોમાં કલર કરવાથી કેન્સર જેવી અનેક બીમારીઓ થાય છે જાણો……

Nawanagar Time

શિયાળામાં જો તમારી ત્વચા રુખી-સુખી રહેતી હોય તો આજથી જ ઉપયોગ માં લો આ તેલ…

Nawanagar Time

Leave a Comment