Nawanagar Time
ધાર્મિક

બહાર જતા સામે આવે છે કાળુ કૂતરુ, તો સમજી લો તમારા દરેક વિઘ્ન દૂર

going-out-of-the-way-is-a-black-dog-then-understand-your-distraction-away

એક કાળું કુતરુ પણ શુભ કાર્યોમાં આવનારા દરેક વિઘનને દૂર કરી શકે છે. આ વાત બિલકુલ સત્ય છે. પરંતુ વિઘ્નને દૂર કરવા માટે તમારે ન માત્ર કાળું કૂતરુ શોધવાનું હશે પરંતુ તમારે તેને તે જ વસ્તુ પ્રેમથી ખવડાવવી પડશે જે તેને સારી લાગે છે. જેમ કે, જલેબી, ઇમરતી, ઘી લગાવેલી રોટલી, બ્રેડ તેમજ બિસ્ટિક કૂતરાઓને ખવડાવવા જોઇએ.

આમ તો કાળુ કૂતરુ તમારા દરેક વિઘ્ન ત્યારે પણ દૂર કરી શકે છે જ્યારે કોઇ રવિવારે ભૈરવ મંદિરમાં જઇને ચોળા ચઢાવવા જોઇએ. ચોળા અર્પણ કરીને મંદિરમાં બેસીને પહેલા બટુક ભૈરવ સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ. તે બાદ કૂતરાને ખાવાનું આપો. તે સિવાય કાગડા અને ગાયને પણ તેમની રૂચિ અનુસાર પદાર્થ ખવડાવવા અનિવાર્ય છે.

આ રીતનો ઉપાય સતત પાંચ રવિવાર સુધી કરો. તથા બાદમાં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ-ચાર વખત કરવાનું રહેશે. જેથી ભૈરવનાથ કાર્યોમાં આવનારા દરેક વિઘ્નને હંમેશા માટે દૂર કરી દેશે.

Related posts

પાપીઓના સંહારક શ્રીરામ અને કુકર્મી રાવણ વચ્ચે આશ્ર્ચર્યજનક સમાનતા

Nawanagar Time

આ સરળ ઉપાયો અજમાવીને કરો હનુમાનજીને પ્રસન્ન, થશે બધી જ મનોકામના પૂરી

Nawanagar Time

હર હર મહાદેવ

Nawanagar Time

Leave a Comment