Nawanagar Time
ગુજરાત સુરત

‘પાસ’ નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

gopal-italiya-arrested-for-pass-leader

સુરત:-પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે.

આ ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરવામાં આવી છે. આ અંગે  વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.  અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પર હુમલો કર્યો હતો. આંદોલન સમયે તેના મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતાં.

ઈટાલીયા અગાઉ સરકારી કર્મચારી રહી ચુક્યો છે. ગોપાલ ઈટાલીયા પહેલા મહેસુલ ખાતામાં ક્લાર્ક હતો અને ત્યાર બાદ પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. પાટીદાર આંદોલન સમયે નોકરી છોડી દીધો હતી.

Related posts

પોતાનું વાસણ લાવો અને લીટરે રૂા.4 સસ્તું દૂધ લઈ જાવ

Nawanagar Time

જામનગર લોકસભા બેઠક પર રાજકીય ‘ખૂંટિયા’ઓને અપક્ષ ઉમેદવાર વલ્લભભાઇ સોજીત્રાનો પડકાર

Nawanagar Time

ખેડૂતોને પડ્યા ઉપર પાટું, સિંચાઇ દરમાં ભાવ વધારો

Nawanagar Time

Leave a Comment