Nawanagar Time
ગુજરાત જામનગર

સરકારથી ડરવાની જરૂર નથી: જયંતીભાઇ સભાયા

government-does-not-have-to-fear-jayantibhai-sabhaya

આ સંમેલનની હાર્દિકભાઇ પટેલ સાથે વાત થઇ ત્યારે અખિલ ભારતીય પંચાયતના ઉપાધ્યક્ષ હોવાથી ગામડાંઓનો પ્રશ્ર્ન આવે ત્યારે મારી જવાબદારી બને છે.

આનાથી પણ મોટું  કરવા તૈયાર છું. સરકાર બોડી બામણીની, બાડી સરકાર છે. રિલાયન્સથી ઘણું નુકશાન છે. વરસાદ નથી થતો. પ્રદૂષણ વધ્યું છે. પાણી ઝેરી થઇ ગયું છે. 40-50 ગામડાંઓમાં વરસાદ નથી થતો. જિલ્લામાં ચાલતાં વિન્ડ ફાર્મનો મુદ્ો પણ તેમણે ઉપાડયો હતો. વિન્ડ ફાર્મથી ખેડુતોને કોઇ આવક ન હોવાનું તેમણે કહ્યું હતું. વિન્ડ  પૈસા વ્હાઇટ થાય તેનું કામ છે. આપણે તો એક ગામમાં થાંભલાની વીજળી મફત આપે તો પણ આપણને વસૂલ છે.

સરકાર ગરીબોની સરકાર નથી. મધ્મયવર્ગની સરકાર નથી. રિલાયન્સ અંબાણીની સરકાર છે. ખેતીની જમીનો ગીરો કરાવે છે. સરકાર માત્ર બે લાખ રૂપિયા આપે છે.

Related posts

એ.. એ.. પડયો..!

Nawanagar Time

જામનગર પંથકમાં કોરોના પ્રસરતો અટકાવવા 12120 ઘરોમાં સર્વે

Nawanagar Time

ઉચ્ચ શિક્ષણની આ બે શાખામાં કરાયો લાખો રૂપિયાનો ફી વધારો, વાલીઓ નિરાશ

Nawanagar Time

Leave a Comment