Nawanagar Time
ગુજરાત જામનગર

રાજાશાહી કોર્ટ વિલિંગ્ટન ક્રેસેન્ટમાં સરકારી કચેરીઓનો ધમધમાટ

government-offices-in-the-kings-court-wellington-crescent
જામનગર:-

જામનગરના રાજવી જામસાહેબનો શાસનકાળ દેશભરના રજવાડાઓમાં અગ્રેસર હતો. એક સમયે જામનગર શહેરમાં જામસાહેબ વિલિંગ્ટન ક્રેસેન્ટમાં અદાલત યોજી ન્યાય આપતાં હતાં. પ્રસ્તુત તસવીરમાં જામનગરના ભવ્ય ભૂતકાળની યાદો તાજી થાય છે. એક સમયની કોર્ટમાં આજે પોલીસ સ્ટેશન, રમત-ગમત વિભાગ સહિતની જૂદી-જૂદી સરકારી કચેરીઓ બેસે છે. જો કે, આ ભવ્ય વારસાને સાચવવામાં જામનગરનું વહિવટી તંત્ર ઉણૂં સાબિત થઈ રહ્યું છે જેની ગવાહી આ તસવીર આપી રહી છે.

Related posts

સાંકડો રસ્તો, હેવી વીજ લાઈન… તો’ય લે-આઉટ મંજૂર !

Nawanagar Time

જામનગરમાં રૂા.150 કરોડનું ભૂગર્ભ ગટર કૌભાંડ

Nawanagar Time

પટેલ કોલોનીમાં 70 વર્ષના વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો

Nawanagar Time

Leave a Comment