Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના ડેમો ખાલી-ખાલી, એક માત્ર આધાર નર્મદા

hailars-demo-is-empty-empty-the-only-support-for-narmada

જામનગર:-હાલારમાં ઉનાળો શરૂ થાય તે પહેલાં જ બંને જિલ્લાના 41 માંથી 37 ડેમ તળિયા ઝાટક થયા છે.4  એક થી બે મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો રહ્યો છે. ઉંડ-1 ડેમ પણ ખાલી થયો છે. આ સ્થિતિમાં મહિના બાદ હાલારને સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધાર રાખવો પડતા જળ કટોકટીની શકયતા નકારી શકાતી નથી. આ સ્થિતિમાં સિંચાઇ માટે પાણી પર પ્રતિબંધ અને બોર,કુવામાં પાણી ડૂકી જતાં જામનગર જિલ્લામાં ઉનાળાના  વાવેતરમાં 2724 હેકટરનો ઘટાડો નોંધાયો છે.

કુલ 174 માંથી 95 એમએલડી નર્મદાના પાણીનું વિતરણ જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 એમએલડીની છે.જેમાથી હાલ નર્મદામાંથી 47 તથા સ્થાનિક ડેમમાંથી 6.16 અને ગ્રામ્યના બોર-કુવામાંથી 9 મળી કુલ 62.16 એમએલડી પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે શહેરની કુલ જરૂરીયાત 118 એમએલડીની છે. જેમાંથી  નર્મદામાંથી 48, સ્થાનિક ડેમમાંથી 72 મળી કુલ 120 એમએલડી પાણી પુરૂ પાડવામાં આવે છે.

જામનગર અને દ્વારકા જિલ્લાના જળાશયોની 14 માર્ચની સ્થિતિ

ડેમ  
  • સસોઇ……………………..
  • પન્ન………………………..
  • ફુલઝર-1…………………
  • સપડા……………………..
  • સોરઠી…………………….
  • વીજરખી………………….
  • ડાઇમીનસાર…………….
  • ડેમ પાણી…………………
  • રણજીતસાગર…………..
  • ફોફળ-2…………………..
  • ઉંડ-3………………………
  • આજી-4……………………
  • રંગમતી…………………..
  • કંકાવટી…………………..
  • ઉંડ-2………………………
  • વોડીસાંગ…………………
  • ફુલઝર બાવીસી………..
  • રૂપાવટી…………………..
  • ડેમી-૩…………………….
  • રૂપારેલ……………………
  • વનાણા……………………
પાણી ચાલશે
  • એપ્રિલ
  • ખાલી
  • માર્ચ
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ચાલશે
  • એપ્રિલ
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
ડેમ
  • બાલંભડી
  • ઉમીયાસાગર
  • વાગડીયા
  • ડેમ પાણી
  • ઉંડ-4
  • ધી
  • વર્તુ-1
  • સોનમતી
  • મીનસાર
  • વેરાડી-2
  • સાની
  • વર્તુ-2
  • ડેમ પાણી
  • સિંધણી
  • શેઢા ભાડથરી
  • વેરાડી-1
  • કબરકા
  • ગઢકી
  • સિંહણ
  • મહાદેવીયા
  • કંડોરણા

…..

 

પાણી ચાલશે
  • માર્ચ
  • ખાલી
  • ખાલી
  • ચાલશે
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ચાલશે
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • ખાલી
  • એપ્રિલ
  • ખાલી
  • ખાલી

…..

 

 

Related posts

જામનગરમાં રોડના કોન્ટ્રાકટ બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું

Nawanagar Time

કોરોનાના દર્દી ઉપર આજથી આયુર્વેદિક ક્લિનિકલ ટ્રાયલ

Nawanagar Time

આરામ હોટલના સેલ આયોજક વિરૂદ્ધ ફરિયાદ

Nawanagar Time

Leave a Comment