Nawanagar Time
સ્વાદ પકવાન

માત્ર 15-20 માં તૈયાર થઈ જશે આ દૂધનો ટેસ્ટફુલ હલવો.

half-of-the-milk-is-ready-to-be-prepared-only-in-15-20

સામગ્રી:-

  • 2 કપ – ફૂલ ફેટ મિલ્ક
  • 2 મોટી ચમચી – ખાંડ
  • 1/2 ચમચી – દહીં
  • 1 ચપટી – કેસર
  • 1/2 ચમચી – ઇલાયચી પાવડર
  • 2 મોટી ચમચી – ક્રીમ
  • 1 ચમચી – બદામ
  • 1 ચમચી – પિસ્તા
  • 1 ચમચી – બદામની કતરણ
  • 1 ચમચી – પિસ્તાની કતરણ

બનાવવાની રીત:-

સૌ પ્રથમ એક વાસણમાં દૂધ, ખાંડ અને દહીં ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરી લો હવે તેજ આંચ પર એક પેન ગરમ કરો તેમા તૈયાર મિશ્રણ ઉમેરી લો. તેને બરાબાર હલાવતા રહો . 10-12 મિનિટ સુધી તેને ગરમ થવા દો.ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો અને તે મિશ્રણને ઠંડુ થવા દો. હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેને બ્લેન્ડરમાં ઉમેરીને ઠંડુ થવા રાખી દો. પેસ્ટને એક બાઉલમાં નીકાળીને તેમા કેસરનું પાણી, ઇલાયચી પાવડર, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ઠંડુ કરવા માટે ફ્રિઝમાં રાખી લો. થોડીક વાર પછી તેને સર્વ કરી શકો છો. તૈયાર છે હલવો. જેને તમે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી શકો છો.

 

Related posts

કંડેસ્ડ મિલ્ક 10 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે, ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો

Nawanagar Time

સાંજના નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડ કચોરી

Nawanagar Time

બે હાથે ફટાફટ ખાય જશે, બનાવો જયપુરી મિર્ચી વડા

Nawanagar Time

Leave a Comment