Nawanagar Time
ગુજરાત

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યની મુલાકાતે હાર્દિક પટેલ

hardik-patel-a-former-mla-from-khambhalia

ખંભાળિયા:-ખંભાળિયા પંથકના આહિર અગ્રણી અને સુરતના જાણીતા એવા મેરામણભાઇ મારખીભાઇ ગોરિયા ગત્ ટર્મમાં અહિંના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં અને નોંધપાત્ર કામગીરી કરી હતી. મેરામણભાઇ ગોરિયાની તાજેતરમાં નાદુરસ્ત તબિયત બાદ હૃદયની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. બાદમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે સુરત ખાતે જઇ તેમની ખાસ મુલાકાત લીધી હતી. આ સાથે મેરામણભાઇને સારા સ્વાસ્થ્ય અંગેની શુભકામનાઓ પાઠવી, ચર્ચા-વિચારણા પણ કરી હતી. આ ઉપરાંત તેઓ સાથે અન્ય મિત્રો શુભેચ્છકો પણ જોડાયા હતાં.

Related posts

રાજ્યમાં 1660 નોટરી નિમાશે

Nawanagar Time

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીઓ હટાવાઇ

Nawanagar Time

રાહુલ-પ્રિયંકા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સભા સંબોધશે

Nawanagar Time

Leave a Comment