Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

highlights-of-terrorism-in-gujarat-pigeon-peas-from-bhuj

અમદાવાદ:-જૈશ એ મહમંદના આતંકી રેહાન અને મોહમ્મદ ઈબ્રાહીમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પબ્લીક પ્લેસ, રેલ્વે સ્ટેશન અને મંદીરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે. પૂલવામા આતંકી હુમલા બાદ મળેલા ઈનપૂટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે.

આ  મસુદ અઝહર સંગઠનના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડી બનાવવાના આદેશ કરવામાં આવ્યા છે. પુલવામા આતંકી હુમલા બાદ રાજયના ઈન્ટેલીજન્સ બ્યૂરોને મળેલા ચોંકાવનારા ઈનપૂટ બાદ સુરક્ષા એજન્સી સહીતની એજન્સીઓ સર્તક થઈ ગઈ છે.

Related posts

હાલાર પંથકના ખેડૂતોને રોવડાવતું ‘માવઠું’

Nawanagar Time

કોરોના સંદર્ભે સરકારની કામગીરીના અવલોકન માટે ટાસ્ક ફોર્સની રચના

Nawanagar Time

સીસી ટીવી લગાવ્યા પહેલાં જ જાહેરાતના બોર્ડ લાગ્યા!

Nawanagar Time

Leave a Comment