Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

મોદી ચૂંટણી નાં મેદાન મા, શરૂ થયુ ‘હું પણ ચોકીદાર’ કેમ્પેઈન

i-am-also-a-watchman-campaign

ગાંધીનગર:-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નરેન્દ્ર મોદી નામ આગળ સુધારો કરીને ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ લખ્યું છે, જેને અનુસરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા કેબિનેટ રાજ્યકક્ષાના મંત્રીઓમાંથી લગભગ તમામ  પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના નામ આગળ સુધારો કરીને ચોકીદાર લખાવ્યું છે.

કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપની સરકારમાં રાતોરાત કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળિયાએ વડાપ્રધાનને અનુસરીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કુંવરજી બાવળિયા નામ આગળ હવે ‘ચૌકીદાર કુંવરજી બાવળિયા’ લખાવ્યું છે.

Related posts

જામનગર મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલમાં 6 સેનેટરી પેડ મશીન અર્પણ

Nawanagar Time

જામનગર શહેરમાં પાણીની તંગી વચ્ચે ઝીંકાયો પાણીકાપ

Nawanagar Time

બિનસચિવાલયની પરીક્ષા ફરીથી લેવા જિલ્લા પંચાયત પ્રમુખની માંગણી

Nawanagar Time

Leave a Comment