Nawanagar Time
સ્વાદ પકવાન

જો શિયાળામાં શરદી ઉધરસથી પરેશાન છો??તો બનાવી જુઓ આ ચણાના લોટનો શીરો

if-the-winter-colds-are-tired-of-coughing-see-this-chickpea-flour

સામગ્રી:-

  • ચણાનો લોટ 3 ચમચી
  • દેશી ઘી  1 ચમચો
  • એલચી પાવડર  1 ચપટી
  • ગોળ  2 ચમચી
  • દૂધ  દોઢ કપ
  • બદામ  5
  • કાળા મરીનો પાવડર અને હળદર

રીત:-

એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો. ચણાના લોટની સુગંધ આવવા લાગે એટલે તેમાં એલચી, હળદર, બદામ અને કાળા મરીનો પાવડર ઉમેરો. તમામ સામગ્રીને સારી રીતે હલાવો અને તેમાં ગોળ ઉમેરો. ગોળ ઉમેરી અને 5 મિનિટ ધીમા તાપે સાંતળો અને ગેસ પરથી ઉતારી ગરમાગરમ સર્વ કરો.

Related posts

સૂકા નાસ્તા માટે બેસ્ટ છે આ કડક મસાલા પૂરી

Nawanagar Time

આ રેસીપી સ્પેશિયલ ચાઇનીસ શોખીન માટે : બનાવો આ મશરૂમ ચિલી નૂડલ્સ.

Nawanagar Time

આ વાતોનું ધ્યાન રાખો ચોકલેટ મેલ્ટ કરતા સમયે…

Nawanagar Time

Leave a Comment