Nawanagar Time
ગુજરાત

શું તમારું શહેર 1 થી 100 નંબર પર આવે છે તો સરકાર તરફથી મળશે વિશેષ ગ્રાન્ટ…..

ગાંધીનગરમાં રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ તેમજ ચીફ ઓફિસરોની બેઠક યોજાઇ હતી. રાજ્યના જે નગરો સ્વચ્છતા સર્વેક્ષણમાં 1 થી 100માં ક્રમમાં સ્થાન મેળવશે તેમને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ સરકાર આપશે. ભારત સરકાર દ્વારા આગામી 4 થી 31 જાન્યુઆરી દરમ્યાન દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ યોજાવાનું છે તેમાં રાજ્યની મહત્તમ નગરપાલિકાઓ થ્રી સ્ટાર રેન્કીંગમાં પહોચે તેવા સ્વચ્છતા-સુઘડતાના કામોને વેગ આપીએ. નગરોમાં સ્વચ્છતા, ટાઉન પ્લાનીંગ સ્કીમ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર સહિતના વિવિધ શહેરી વિકાસ કામોની આંતરિક સ્પર્ધા કરીને શ્રેષ્ઠત્તમ દેખાવ કરનાર નગરોને પ્રોત્સાહક ગ્રાન્ટ – સહાય આપવાની સર્વગ્રાહી નીતિ રાજ્ય સરકાર આગામી દિવસોમાં ઘડશે.

Related posts

આજે લોકસભા બેઠકોની ભાજપ ઉમેદવારોની પેનલ તૈયાર

Nawanagar Time

ઓખામાં પોલીસ કર્મચારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

Nawanagar Time

કરોડો રૂપિયા ખર્ચવા છતાં લાખો લોકો પર શોક સર્કિટનું જોખમ.. કોણ જવાબદાર ?

Nawanagar Time

Leave a Comment