Nawanagar Time
ગુજરાત જામનગર

ઇફકો યુરિયા ફર્ટિલાઈઝર હવે જામનગર સી.એસ.સી. સોસાયટીમાં મળશે

ifco-uria-fertilizer-now-jamnagar-c-s-c-in-the-society

જામનગર:-સી.એસ.સી ઈ-ગવર્નન્સ સર્વિસ દ્વારા જામનગર જીલ્લામાં  સૌપ્રથમ સોસાયટી બનવામાં આવી છે. જેનો લાભ જામનગર જીલ્લા ના તમામ વ્યાજબી  દુકાનદારો સી.એસ.સી સેન્ટરો  દ્વારા લાભાર્થીઓ ને ઇફકો નુ યુરીયા ખાતર નો ઓર્ડેર કરી શકે સાથે દરેક સી.એસ.સી સેન્ટર ને ઓર્ડેર કરવા બદલ મહેનતાણું પણ મળે છે. સી.એસ.સી સેન્ટર ફેસેલીટર તરીકે કામ કરશે  અને સાથો સાથ દરેક ગામ ના ખેડૂતો ની જરૂરિયાત મુજબ નો ઓર્ડેર સી.એસ.સી સેન્ટર દ્વારા કરવામાં આવશે  જામનગર જીલ્લા ના તમામ ખેડૂતો સુધી યુરીયા ખાતર ખુબ જ સરળતા થી પહોચી શકશે અને ખેડૂતો ને પણ આ ખાતર સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે તેમજ આ સુવિધાનો લાભ સરળ અને જડપી મળશે તેમ જીલ્લા મેનેજર નિકુંજ બી ઠેસિયા એ જણાવ્યું હતું. આ માટે જગદીશભાઈ દેવકૃષભાઈ ત્રિવેદી ગામ ધૂન-ધોરાજી,તાલુકો  જામનગર, દીપ્તીબેન શ્રુતબંધુ પોપટ ગામ ખરેડી,તાલુકો કાલાવડ,જીલ્લો જામનગર, હિતેશ પંડ્યા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ ની સામે, ગૌ સેવા ક્ધયા શાળા ની બાજુમાં, જામનગરનો સંપર્ક કરવો.

Related posts

ઠેબાની કિંમતી ખેતીની જમીન બીજીવાર વેંચવાની પેરવી થતાં કોર્ટમાં દાવો

Nawanagar Time

યે આગ કબ બુઝેગી…! ફાયર બ્રિગેડમાં અડધો-અડધ જગ્યાઓ ખાલી

Nawanagar Time

જામનગરની 115 મિલ્કતોની જાહેર હરરાજી માટે નિર્ણય

Nawanagar Time

Leave a Comment