Nawanagar Time
જામનગર

નંદ ઘેર આનંદ ભયો : જામનગરમાં રૂ. ૧૬૪ લાખના ખર્ચે ‘નંદઘર’નું થશે નિર્માણ..

nandghar in jamnagar
સ્વચ્છ ભારત મીશન સ્વચ્છ સર્વેક્ષણ ર૦૧૯ અન્વયે સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સિટી માટે મ્યુનિ. કમિશનરની દરખાસ્ત અન્વયે દરેક પાસેથી ડેકલેરેશન મેળવવા સ્ટેન્ડીંગ કમિટીએ નિર્ણય કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જામનગર શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ, વેસ્ટ અને સાઉથ ઝોનમાં નંદઘર બનાવવા માટે દરેક ઝોન દીઠ રૃપિયા ૪૦ લાખ ૯પ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

જામ રણજીતસિંહ પાર્કમાં ઓપરેશન અને મેન્ટનન્સ માટે રૃપિયા ર૬ લાખ ૭૪ હજારનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે ચાર કર્મચારી જગદિશભાઈ ભટ્ટી, અબ્દુલભાઈ વલીમામદભાઈ નોયડા, રામજીભાઈ કેશાભાઈ વાઘેલા અને કુંદનબેન મહેતા નિવૃત્ત થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Related posts

13 ડીગ્રી સાથે જામનગરમાં ટાઢોડુ

Nawanagar Time

જામનગરમાં કોરોનાથી વધુ એક મોત

Nawanagar Time

ઓશવાળ-2 માં ફાયરીંગની ઘટનાથી સનસનાટી

Nawanagar Time

Leave a Comment