Nawanagar Time
ગુજરાત જામનગર

શહેરમાં મતદાતા જાગૃતિ રેલીમાં ગાય ઘૂસી આવતાં નાસભાગ

in-the-citys-voter-awareness-rally-the-people-of-the-village-are-trapped

જામનગરમાં રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે રેલી યોજાઇ

જામનગર:-આજરોજ જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે ટાઉન હોલ ખાતેથી મતદાતા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં અચાનક એક ગાય પણ સામેલ થઇ જતાં થોડો સમય માટે નાસભાગ મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ દર વર્ષે ભારતના ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીને રાષ્ટ્રિય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે સંદર્ભે આજે જામનગરના ટાઉન હોલ ખાતેથી સવારે રેલી યોજાઇ હતી. પ્રધાન આયકર આયુક્ત એફ એસ સીરોવાના અધ્ય કસ્થાને યોજાયેલી આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિક સહિતના અધિકારીઓ જોડાયા હતાં અને જુદી જુદી શાળાના બાળકોએ રેલીમાં મતદાતા જાગૃતિ અંગેના પ્લેકાર્ડ રજૂ કર્યા હતાં.

in-the-citys-voter-awareness-rally-the-people-of-the-village-are-trapped
in-the-citys-voter-awareness-rally-the-people-of-the-village-are-trapped

 

in-the-citys-voter-awareness-rally-the-people-of-the-village-are-trapped
in-the-citys-voter-awareness-rally-the-people-of-the-village-are-trapped

દરમ્યાન ટાઉન હોલ ખાતેથી નીકળેલી મતદાતા જાગૃતિ રેલી આગળ ધપતાની સાથે જ અચાનક એક ગાય રેલીમાં ઘૂસી આવતાં થોડો સમય માટે નાસભાગ મચી જવા પામી હતી.

Related posts

દ્વારકા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે ઇવીએમ અને વીવીપેટ નિર્દેશન

Nawanagar Time

સપડા નજીક ધમધમતી ઘોડીપાસાની કલબ ઉપર એલસીબીનો દરોડો

Nawanagar Time

દેશમાં વિપક્ષોનું ‘ગઠ બંધન’ નહીં, ‘ઠગ બંધન’: પૂનમબેન માડમ

Nawanagar Time

Leave a Comment