Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં હથિયારબંધી

in-the-district-elections-weaponry-in-the-district

જામનગર:-ભારતીય ચુંટની પંચ દ્વારા તા.10 માર્ચ 2019ના રોજ લાગુ કરવામાં આવેલી  અનુસંધાને જામનગર જીલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાનાઓ દિવસ-7માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવા (પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે) જામનગર જિલ્લાના મેજીસ્ટ્રેટ રવિશંકરે શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-22(1)(ખ) તળે  મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડેલું છે.

Related posts

જવાબદારીની ‘ખો’ ના પાપે શહેરની શોભાને દાગ

Nawanagar Time

ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ શરૂ

Nawanagar Time

કોર્ટ બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા સાત વ્યક્તિઓ અંદર ફસાયા

Nawanagar Time

Leave a Comment