Nawanagar Time
બ્યુટી ટીપ્સ

શિયાળામાં જો તમારી ત્વચા રુખી-સુખી રહેતી હોય તો આજથી જ ઉપયોગ માં લો આ તેલ…

in-winter-if-your-skin-is-dry-happy-use-it-today-from-the-oil

ઠંડીના મૌસમમાં તેલ તમારી શારીરિક સુંદરતા માટે ખૂબ ગુણકારી હોય છે. બદામના તેલમાં વિટામિન ઈ, ડી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નીશિયમ જેવા મિનરલ્સ હોય છે. જે ત્વચાને ચમકદાર અને શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આવો જાણીએ આ મૌસમમાં બાદામનો તેલના ઉપયોગથી થતા ચમત્કારિક ફાયદા

  1. જો તમે બદામનો તેલ નિયમિત તમારા શરીરની માલિશ કરશો તો તેનાથી અસમય કરચલીઓ નહી પડશે.
  2. ઠંડીમાં બદામનો તેલથી ત્વચા પર મસાજ કરવાથી આ તમારી ત્વચાને ભેજ આપશે અને નરમ બનાવશે.
  3. જો તમારી આંખની નીચી કાળા ઘેરા છે તો તેનાથી છુટકારા મેળવા માટે બદામનો તેલની હળવા હાથથી આંખ નીચે ધીમે-ધીમે માલિશ કરવી.
  4. જો તમારી ઉમર સાચી ઉમ્રથી વધારે જોવાય છે તો બદામના તેલથી મસાજ કરવી અને સાથે જ તેન ભોજનમાં પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ઉમ્ર ઓછી જોવાશે.

Related posts

કુદરતી રીતે વાળની દરેક સમસ્યામાંથી મળી જશે છુટકારો,જાણો તેની સંપૂર્ણ પધ્ધતિ…

Nawanagar Time

નવરાત્રિમાં ફેશન એવી કરજો જે સમાજ અને શરીર માટે સ્વીકાર્ય હોય

Nawanagar Time

ઉનાળાની મોસમમાં પરફેક્ટ લૂક સાથે આકર્ષક કપડાં !

Nawanagar Time

Leave a Comment