Nawanagar Time
ગુજરાત

જગત મંદિરની સુરક્ષામાં વધારો

increase-in-security-of-the-jagat-temple

દ્વારકા:-જમ્મું કાશ્મીરમાં જીલ્લામાં પુંલવામાં  ઈછઙઋ જવાનો પર આતંકવાદીઓ દ્વારા હુમલો  તેમાં 44 જવાનો શહિદ થતા યાત્રાધામ દ્વારકા પણ સુરક્ષામાં એલર્ટ કરી દ્વારકા જામનગર હાઇવેપર ખોડીયાર મંદિર પાસે  આવેલ ચેક પોસ્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ત્યાથી પસાર થતા વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ દ્વારકાધીશ જગતમંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો છે. દ્વારકાના પી આઈ દેકાવડીયાએ જણાવ્યું  મંદિર સુંરક્ષા માટે 40 એસઆરપી 40 હોમગાર્ડ  20 મહિલા અને પુરૂષ પોલીસ  સહિત  તેમજ 100 જેટલો સ્ટાફને દ્વારકાધીશ જગતમંદિરમાં તૈનાત કરી સુરક્ષામાં વધારો કરાયાનું જણાવ્યું હતું.તેમજ કોઇ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથ ધરાયું છે. અને દરિયાકાઠા પર ચાપતી નજર રાખવામાં આવી છે.તેમજ કોઇપણ  શખ્શો કે શંકાસ્પદ હીલચાલ જણાય તો તુરંત પોલીસ ને જાણ કરવા જણાવાયુ છે

increase-in-security-of-the-jagat-temple
increase-in-security-of-the-jagat-temple
increase-in-security-of-the-jagat-temple
increase-in-security-of-the-jagat-temple
increase-in-security-of-the-jagat-temple
increase-in-security-of-the-jagat-temple

Related posts

વાયુ વાવાઝોડાને પગલે સીએમ રૂપાણીની સમીક્ષા બેઠક,

Nawanagar Time

સિરક્રિકમાં પાકિસ્તાને પોતાના કમાન્ડો ઊતાર્યા, સુરક્ષા એજન્સી એલર્ટ પર

Nawanagar Time

એલ્યુમિનિયમ ના ઘોડા ભાડે આપવાના બ્હાને 80 લાખની છેતરપિંડી

Nawanagar Time

Leave a Comment