Nawanagar Time
નેશનલ

આતંકવાદ મુદ્દે ભારતને બે મોટી સફળતા

india-has-two-major-successes-on-terrorism-issue

અમેરિકન સંસદમાં પાકિસ્તાન વિરૂદ્ધ પ્રસ્તાવ: યુનોમાં પણ ટેરર ફન્ડિંગ અંગે પ્રસ્તાવ

નવી દિલ્હી: –આતંકવાદના મોરચે ભારતને આજે બે મોટા વિજય મળ્યા છે. ચીનની મદદના દમ પર આ ત્રાસવાદી મસુદ અઝહરને બચાવવા પર ગાળીયો કસવામાં ભારત સફળ રહ્યુ છે. ભારતના લાંબા પ્રયાસો બાદ  સુરક્ષા સમિતિમાં આજે એક પ્રસ્તાવ પાસ થયો છે જે હેઠળ ત્રાસવાદી સંગઠનોને મળતા ફન્ડીંગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. એટલે કે જે દેશ ત્રાસવાદી ફન્ડીંગને પ્રોત્સાહન આપે છે તેની વિરૂદ્ધ યુનોના સ્તરે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને આજે વધુ એક ઝાટકો આપ્યો છે. ત્રાસવાદીઓને પંપાળતા  વિરૂદ્ધ અમેરિકાએ આકરૂ વલણ અપનાવ્યુ છે. અમેરિકી સાંસદોએ ત્રાસવાદીઓ વિરૂદ્ધ પાકિસ્તાનને આકરી કાર્યવાહીની માંગણી કરતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અમેરિકી કોંગ્રેસમાં સાંસદ સ્કોટપેરીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આમ આજે પાકિસ્તાનને બે આકરા આંચકા લાગ્યા છે. આજે યુનોમાં ટેરર ફન્ડીંગ પર પ્રસ્તાવ પાસ થયો છે.

Related posts

સાનિયા મિર્ઝાની બાયોપિક માટે તૈયારીઓ શરૂ

Nawanagar Time

રાહુલ ગાંધીના જીવન ઉપર બનેલી ફિલ્મનું ટ્રેલર લોન્ચ,ક્લિક કરી જુઓ ટ્રેઇલર…

Nawanagar Time

લોકડાઉનમાં જેકલિન બનાવી શોર્ટ ફિલ્મ

Nawanagar Time

Leave a Comment